મારા જીવનનું સ્લોગન ….
ડૉ. સુધીર શાહ
નાથદ્વારા માં બિરાજમાનશ્રી ”" શ્રીનાથજી “” ના દર્શને

Its sweet memory ( Suhani Yade ) of my life..
21 year back on 9th January 1991

Dr. Sudhir Shah welcoming
Former President of India Hon.Shri Gaini Zail Singh

Former President of India Hon.Shri Gaini Zail Singh
presenting his views on Spirituality
at 37th World Spiritual Convocation
held at New Delhi on 9th January 1991

Members listening speech

In this Convocation a Holy Title was conferred as
” Vishwaadhiyatmik Aati Maha Param Jagat Guru “
and a Title
” Vishwa Jyotish Samrat “
on
Dr.Sudhir Shah
by the hands of Former President of India Hon.Shri Giani Zail Singh
9-1-1991 મા ન્યુ દીલ્લી ખાતે આયોજાયેલ સ્પીરીચુઅલ કોન્ફર્ંસ માં
ડો.સુધીર શાહ ને ભારત ના ભુતપુર્વ રાષ્ટ્રપતિ માન્નીય શ્રી ગ્યાની ઝૈલ શિંઘ ના વરદ હ્સ્તે
” વિશ્વ જ્યોતિષ સમ્રાટ ” અને ” વિશ્વઆધ્યાત્મિક અતી મહા પરંમ જગત ગુરુ “ ના ટાયટલ્
થી સન્માનીત કરાયા, તે વેળા ની તસ્વીરો.
તુલાનો શનિ જન્મકુંડળી માં હોય તો તે બાળક પરાક્રમી હોય છે


Spiritual Conference at New Delhi, Kali Bari in 1989.
where
Todays Top ranked spiritual masters were gathered…
Ek Zalak…




Please note : All Photographs are copy righted.

| also notedown the follwing:
In My Experience I found that, (1) Sade-Sati gives most possitive results glory and success,when Shani/Saturn is Exalted (Uchcha) in ones Horoscope, means by birth Shani/Saturn should be in Tula (Libra). (2) Shani / Saturn rules Makar (Capricorn) and Kumbh (Aquarius) signs and by birth in Horoscope Shani/Saturn in this Makar (Capricorn) or Kumbh (Aquarious) signs, means “Swagruhi”. When Sade-Sati occurs for this two signs they are always in favourable. It is alsoYogakarak for Vrishabh (Taurus) and Tula (Libra) signs and Sade-Sati for this two signs are also found most favourable. (3) If the Shani/Saturn is placed well in the Ascendant-Chart (Lagna Kundali), and the Moon-chart ( Chandra Kundali), then you will not suffer from the ill-effects/negative effects of Shani/Saturn’s Sade-Sati. (4) Shani/Saturn is not always harmful, and when it’s beneficial it will bring you great fortune. Please donot be blindly afraid of Shani/Saturn’s Sade-Sati. |
જન્મકુંડલી માં જુવો અને ચકાસો.
જ્યોતિષશાસ્ત્ર નો ભગવદ ગીતા સાથે શું સંબંધ !!
નીચે બે આકૃતિ આપી છે , કઈ સમજાય છે !!


આ પૃથ્વી પર તમે શા માટે આવ્યા છો ?
જાણી શકાય છે જન્મકુંડળી પરથી !
હા, જાણી શકાય છે.
Your ” purpose of life ” can be understood through once horoscope.
The first, fifth and ninth house ( Triangle – Trikone ) of horoscope
declares this.
read more : Bhagwad Gita in Astrology..!!..Yes..1..
ડૉ. સુધીર શાહ
Today 9th August 2011, Launched a web site on :
by
click the above link and enjoy
Dr Sudhir Shah
જયારે દિકરી પોતાની સાસુને પૂર્ણ રીતે
માતાનો દરજ્જો આપે તો સમજજો કે તે કયારેકજ બને ,
દીકરાએ માતા અને પત્ની વચ્ચે પીસાવું પડે છે.
આયુર્વેદ માં વાયુ-વાત તત્વ, પિત્ત તત્વ, અને કફ તત્વ ગણાય છે
તે જ્યોતિષશાસ્ત્રમાં આધ્ય નાડી , મધ્ય નાડી અને અંત્ય નાડી ગણાય છે.
જ્યોતિષશાસ્ત્રમાં ૨૭ નક્ષત્રો ને ત્રણ વિભાગમાં વહેંચી નખાયા છે.
જન્મકુંડલી મેળાપક માં વર કન્યાની એકજ નાડી વિવાહ યોગ્ય નથી કારણ કે એકજ
નાડી હોતા સંતતિ થતી નથી ,તથા વંશ વૃદ્ધિ થતી નથી , તેમ શાસ્ત્રનો નિયમ છે,
પરંતુ મારા સંશોધનમાં આવ્યું છે કે એકજ નાડી પરંતુ ચરણ અલગ હોય તો લગ્ન થઈ
શકે અને સંતતિ તથા વંશ વૃદ્ધિ પણ થઈ શકે.
નક્ષત્ર નાં આધારે અલગ અલગ નાડી થકી ( વિપરિત નાડી ) ગર્ભ ધારણ કરવામાં અનુકુળ રહે છે,
વાયુ – પિત્ત – કફ નો પ્રભાવ જન્મનાર બાળક પર વધુ માત્રામાં ન આવે .
જ્યોતિષશાસ્ત્ર માં કુંડલી મેળાપક માં નાડી ને ૩૬ માંથી ૮ ગુણાંક અપાયા છે. અને વર કન્યા વચ્ચે
૮ માંથી ૮ ગુણાંક મળે તે બહુજ જરૂરી હોય છે.
જે નક્ષત્રનાં પ્રભાવ માં તમે જનમ્યા હશો તે પ્રમાણે નાં વાયુ – પિત્ત કે કફ ની પ્રકૃતિ તમારી હશે.

જ્યોતિષી થવા માટેના યોગો










Dr. Sudhir Shah welcoming
Former President of India Hon.Shri Gaini Zail Singh

Former President of India Hon.Shri Gaini Zail Singh
presenting his views on Spirituality
at 37th World Spiritual Convocation
held at New Delhi on 9th January 1991

Members listening speech

In this Convocation a Holy Title was conferred as
” Vishwaadhiyatmik Aati Maha Param Jagat Guru “
and a Title
” Vishwa Jyotish Samrat “
on
Dr.Sudhir Shah
by the hands of Former President of India Hon.Shri Giani Zail Singh
9-1-1991 મા ન્યુ દીલ્લી ખાતે આયોજાયેલ સ્પીરીચુઅલ કોન્ફર્ંસ માં
ડો.સુધીર શાહ ને ભારત ના ભુતપુર્વ રાષ્ટ્રપતિ માન્નીય શ્રી ગ્યાની ઝૈલ શિંઘ ના વરદ હ્સ્તે
” વિશ્વ જ્યોતિષ સમ્રાટ ” અને ” વિશ્વઆધ્યાત્મિક અતી મહા પરંમ જગત ગુરુ “ ના ટાયટલ્
થી સન્માનીત કરાયા, તે વેળા ની તસ્વીરો.
This are my few suhani yade..presenting through photographs…
Few Photographs of Our Lions Clubs Activity :

















visit next suhani yade : સુહાની યાદેં…1…


“” Ten years ago in the year 2000, when the
entire world was celebrating the new century,
I was celebrating my disastrous fortune.
There were no films, no money, no company,
a million legal cases against and the tax authorities
had put notice of recovery on my home. “”…
writes Amitabh Bachchan on his blog
bigb.bigadda.com ( day 892 )
ઉપરોક્ત લાઈન અમિતાભ બચ્ચને પોતાના
બ્લોગ પર ૨૮/૨૯-૦૯-૨૦૧૦ નાં લખી છે .
વાંચીને મને તે સમય યાદ આવી ગયો.
તેમની જન્મકુંડળી માં તે સમયે જન્મના શનિ
પરથી ગોચર નો શનિ પસાર થઈ રહ્યો હતો.
કુલી ફિલ્મ માં જયારે અમિતાભ ને શુટિંગ
વેળા વાગ્યું હતું ત્યારે મારી ફિલ્મ પૂરી તો થશે કે કેમ
તે અંગે જાણવા માટે શ્રી મનમોહન દેસાઈ,
અમિતાભ ની જન્મકુંડળી લઈને મારી પાસે આવ્યા હતા ,
ત્યારે મે કહ્યું હતું કે અમિતાભ બચી જશે
પરંતુ ભવિષ્ય માં જ્યારે જન્મના શનિ પરથી
શનિ ગોચર નો પસાર થશે ત્યારે આ
અમિતાભ ને શનિ નાં ખરાબ ફળ પણ ભોગવવાં પડશે.
તેમજ શનિની સાડાસાતી માં આ જાતક ને ઘણું બધું મળશે પણ.
કુંભ લગ્ન શનિ કેન્દ્ર માં ચોથે , ગુરુ કર્કનો ,રાહુ સિહ નો ,
સૂર્ય શુક્ર મંગલ બુધ કન્યાના , ચંદ્ર તુલા નો , કેતુ લગ્ને.
ફરી એકવાર આ વ્યક્તિ ને હાલ માં શનિ ની સાડાસાતી ચાલી રહી છે.
શારીરિક તકલીફ થી સમભાળવું પડશે. આ જીવનની છેલી સાડાસાતી.
ઈશ્વર તેમને સદાય સહાય કરે તેવી શુભેચ્છા
ડૉ સુધીર શાહ
Visit Next : Suhani Yade…22



Amrut, Shubh and Labh, This Three are favorable Choghadiya.
Chal is an intermediate Choghadiya.
Udveg, Rog and Kal , This Three are unfavorable Choghadiya.
| Choghadiya For Day And Night |
| Day Choghadiya | ||||||
| Sun | Mon | Tue | Wed | Thu | Fri | Sat |
| Udveg | Amrut | Rog | Labh | Shubh | Chal | Kal |
| Chal | Kal | Udveg | Amrut | Rog | Labh | Shubh |
| Labh | Shubh | Chal | Kal | Udveg | Amrut | Rog |
| Amrut | Rog | Labh | Shubh | Chal | Kal | Udveg |
| Kal | Udveg | Amrut | Rog | Labh | Shubh | Chal |
| Shubh | Chal | Kal | Udveg | Amrut | Rog | Labh |
| Rog | Labh | Shubh | Chal | Kal | Udveg | Amrut |
| Udveg | Amrut | Rog | Labh | Shubh | Chal | Kal |
| Night Choghadiya | ||||||
| Sun | Mon | Tue | Wed | Thu | Fri | Sat |
| Shubh | Chal | Kal | Udveg | Amrut | Rog | Labh |
| Amrut | Rog | Labh | Shubh | Chal | Kal | Udveg |
| Chal | Kal | Udveg | Amrut | Rog | Labh | Shubh |
| Rog | Labh | Shubh | Chal | Kal | Udveg | Amrut |
| Kal | Udveg | Amrut | Rog | Labh | Shubh | Chal |
| Labh | Shubh | Chal | Kal | Udveg | Amrut | Rog |
| Udveg | Amrut | Rog | Labh | Shubh | Chal | Kal |
| Shubh | Chal | Kal | Udveg | Amrut | Rog | Labh |
There are seven types of Choghadiya. Each day is divided into two time periods: daytime – the period from sunrise to sunset – and night-time – the period from sunset to sunrise. Each period contains eight Chaughadiya. To calculate the duration of each Chaughadiya, divide the respective time periods by eight. Thus, in each period any one of the seven different types of Chaughadiya will occur twice.The sequence of daytime and night-time Chaughadiya varies for each day. However for each day, the sequence is the same. That is, the sequence for Monday is different to that for Tuesday, which in turn is different to that for Wednesday, etc. But, the sequence for each Monday is the same, as it is for each Tuesday, etc. Example -08 february 2011 Tuesday – Mumbai Sunrise at 7 .12 am The daytime period is 11 hours and 21 minutes (681 minutes). Therefore, each daytime Chaughadiya lasts 681/8 = 85.12 minutes = 1 hour 25 minutes 12 seconds. Thus, to determine a good time to commence important works specially like Marriage, check the time period between which such work can be initiated and select a favorable Choghadiya within that specified time period. |
God Bless You all
સોનું હાલમાં ( ૧૦ ગ્રામ ) ૨૦૮૫૭ ( તા. ૨૭-૦૩-૨૦૧૧ ) આસપાસ છે,
જે ચાર વર્ષ પછી ૬૦૦૦૦ થવાની શક્યતા ખરી !!
હા શક્યતા છે . એટલે સામાન્ય વ્યક્તિ / પરિવાર ને માટે આ એક તક છે રોકાણ કરવાની.
હું લગાતાર ૩૫ વર્ષ થી સોનું – ચાંદી – હીરા માટે અભ્યાસ કરું છું.
અગાઉ ૧૯૨૫ ની સાલ માં સોનું ૧૮ નાં ભાવે હતું.
૧૯૫૦ ની સાલ માં સોનું ૯૯ નાં ભાવે હતું.
૧૯૭૫ ની સાલ માં સોનું ૫૪૦ નાં ભાવે હતું.
૨૦૦૦ ની સાલ માં સોનું ૪૩૯૫ નાં ભાવે હતું.
૨૦૦૭ ની સાલ માં સોનું ૯૫૦૦ નાં ભાવે હતું .
૨૦૦૯ ની સાલ માં સોનું ૧૭૮૦૦ નાં ભાવે હતું .
૨૦૧૦ ની સાલ માં સોનું ૧૯૮૨૦ નાં ભાવે હતું.
એટલેકે ૮૬ વર્ષ પહેલ્લા સોનાનાં ૧- એક ગ્રામ નો ભાવ ૧ રૂપિયો ૮૦ પૈસા હતો ,
જે આજે ૮૬ વર્ષ પછી ૧- એક ગ્રામ નો ભાવ ૨૦૮૫ રૂપિયા છે.
જે માત્ર બીજા ૪ વર્ષ પછી ૧- એક ગ્રામ નો ભાવ ૬૦૦૦ થવાની શક્યતા ખરી !!
જોકે ગોલ્ડ માઈનીંગ કંપની નાં ‘ રોબ મેક્વિન ‘ ના વર્તારા મુજબ ભાવ એક ગ્રામ નાં ૭૦૦૦ થઈ શકે છે.
‘ રોબ મેક્વિન ‘ જેઓ ‘ યુએસ ગોલ્ડ કોર્પ ‘ નાં ચેરમેન છે.
તથા ‘ માએનેરા એનડીસ ઇન્કોર્પોરેર્શેન ‘ નાં ચીફ એકઝીકયુટીવ ના હોદા પર છે.
સંસોધન નાં હેતુ થી જણાવ્યું છે.
ડૉ. સુધીર શાહ


લગ્ને શનિ : વાસ્તવિકતા : અશુભ શનિ – વ્યક્તિને પ્રણય હીન બનાવે છે.
શનિ પ્રણય હીન છે.
તે માનવીની સાચીખોટી ખામીઓ રજૂ કરીને , તેની સાથે દલીલબાજી કરીને પોતે જીવનસાથી
કરતાં હોશિયાર છે તે સાબિત કરવાનો મિથ્યા પ્રયત્ન કરનાર છે.
છેવટે બંને વચ્ચે ટકરાવ ઉભો થાય છે. તકરારો અને મતભેદ થઈ છેવટે મનભેદ થઈ સંયોગ માં વિયોગ કરાવે છે.
ટૂંક માં લગ્ને શનિ ની હાજરી ” પ્રણય હીન “ અને ” ફોલ્ટ ફાઈન્ડઈંગ નેચર ” વ્યક્તિનો.
( Foult finding Nature )
Today, the day is 11-02-2010, and its My Birthday.
Let me take you back by 20 years, when the day was 11-02-1990.
This is one of the most Cherished Day out of several memorable days of my life.
I am sharing the same with you all.
Hope you will bond with me to experience the euphoria of such accomplishments.
Enjoy…….My Suhani Yadein…………………



Dr.Sudhir Shah
na
Snehal Vandan

કુંડળી મેળાપક માં માત્ર દોકડા મેળવવાની સાથે, લેણાદેણી,
એકના લગ્ન થી બીજાનું લગ્ન પણ જુઓ.
વર્ષો થી આ બાબતે મેં સતત સંસોધન થી સાબિત કર્યું છે.
દા.ત. કર્ક લગ્ન ની વ્યક્તિને મેષ લગ્નની વ્યક્તિ ૧૦ મેં ,
જે પ્રતીષ્ટામાં વધારો કરી કાર્ય ક્ષેત્રે મદદગાર સાબિત થયા. તેમજ મેષ લગ્નની
વ્યક્તિ , કર્ક લગ્ન ની વ્યક્તિને જોતાંજ ખુશખુશાલ થઇ જતાં જોયા છે.
ટુંકમાં પોતાના જન્મ લગ્ન થી પાંચમાં અથવા નવમાં સ્થાન નાં જન્મલગ્ન વાળી વ્યક્તિ મળે તો શ્રેષ્ટ જીવન મળે.
તેમજ નવ, દશ, અને અગિયાર નાં સ્થાન નાં જન્મલગ્ન વાળી વ્યક્તિ મળે તો સોનામાં સુગંધ રૂપે સફળ જીવન મળે.
દા.ત. કર્ક લગ્ન વ્યક્તિને મીન, મેષ, અને વૃષભ લગ્ન વાળી વ્યક્તિ સાથે સંબંધ થાય તો તેઓનું સફળ જીવન થતું જોવામાં આવ્યું છે.
One year back , on 5th August 2010 your soul departed to Gaulok…
Mom we all miss you,

Sudhir Shah
A Best Hill Station near to Mumbai, visit in Monsoon ..





Matheran a nice place to visit during Monsoon..
Note : All photographs in “સુહાની યાંદે Suhani Yade” , and in “Photo Gallery”,
and in articles are personal property of Dr Sudhir Shah.
All rights Reserved.
Only anyone can see this photos on my blog.
please note : No one can copy or download or re-print or publish in any format .





દુનિયાભરનાં પ્રખ્યાત આદ્યાત્મિક ગુરુઓ દિલ્હી ખાતે આધ્યાત્મિક વિચારો
ની છણાવટ કરવા તા. ૪ – ૧ – ૧૯૮૯ થી ૧૦ – ૧ – ૧૯૮૯ નાં મળ્યા હતા.
સ્વામી બાબા રામદેવ અને હું તથા અન્ય મહાનુભવો તેમને સાંભળી રહ્યા છીએ .
Only anyone can see this photos on my blog.
please note : No one can copy or download or re-print or publish in any format .
ડૉ. સુધીર શાહ
જેઠ સુદ ૧૫,પૂનમ
ધનુ રાશિમાં તા.૧૫-૬-૨૦૧૧ ને બુધવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે.
સ્પર્શ : ૨૩-૫૨ (તા.૧૫-૬-૨૦૧૧ ને રાત્રે ૧૧-૫૨ પી .એમ. થી )
મધ્યાન : ૨૫-૪૩ (તા.૧૬-૬-૨૦૧૧ ને ૦૧-૪૩ એ.એમ)
મોક્ષ : ૨૭-૩૩ (તા.૧૬-૬-૨૦૧૧ ને ૦૪-૩૩ એ.એમ )
નોંધ : ૧. દરેકે ગ્રહણ નાં સરુ થયાથી ૨ કલાક પહેલ્લા ઠંડા પાણીથી નાહી લેવું તેમજ ગ્રહણ મોક્ષ પછી ફરીથી ઠંડા પાણી થી નાહી લેવું.
ડો સુધીર શાહ