Monthly Archives: મે 2011
Suhani Yade..32..સુહાની યાદેં ..૩૨
Today, the day is 17-05-2011, and its My Golden Moments day !!
Yes,
Let me take you back by 28 years, when the day was 17-05-1983.
I won the ” Gold Medal ”
at
Akhil Bhartiya Jyotish Patrakar Mahasangh – Modinagar
This is one of the most Cherished Day out of several memorable days of my life.
I am sharing the same with you all.
Hope you will bond with me to experience the euphoria of such accomplishments.
Enjoy…….My Suhani Yadein…………………

Akhil Bhartiya Jyotish Patrakar Mahasangh..Modinagar..

17-05-1983 at Modinagar , I won the Gold medal
Shri K. N. Mody Chairman – Modi Threads, Shri Natvarlal Shukla and My Self

Akhil Bhartiya Jyotish Patrakar Mahasangh – Modinagar
Dr Sudhir Shah na Snehalvandan
Formula in Astrology – જ્યોતિષશાસ્ત્ર નાં સિદ્ધાંતો
કુંડળી મેળાપક માં માત્ર દોકડા મેળવવાની સાથે, લેણાદેણી,
એકના લગ્ન થી બીજાનું લગ્ન પણ જુઓ.
વર્ષો થી આ બાબતે મેં સતત સંસોધન થી સાબિત કર્યું છે.
દા.ત. કર્ક લગ્ન ની વ્યક્તિને મેષ લગ્નની વ્યક્તિ ૧૦ મેં ,
જે પ્રતીષ્ટામાં વધારો કરી કાર્ય ક્ષેત્રે મદદગાર સાબિત થયા. તેમજ મેષ લગ્નની
વ્યક્તિ , કર્ક લગ્ન ની વ્યક્તિને જોતાંજ ખુશખુશાલ થઇ જતાં જોયા છે.
ટુંકમાં પોતાના જન્મ લગ્ન થી પાંચમાં અથવા નવમાં સ્થાન નાં જન્મલગ્ન વાળી વ્યક્તિ મળે તો શ્રેષ્ટ જીવન મળે.
તેમજ નવ, દશ, અને અગિયાર નાં સ્થાન નાં જન્મલગ્ન વાળી વ્યક્તિ મળે તો સોનામાં સુગંધ રૂપે સફળ જીવન મળે.
દા.ત. કર્ક લગ્ન વ્યક્તિને મીન, મેષ, અને વૃષભ લગ્ન વાળી વ્યક્તિ સાથે સંબંધ થાય તો તેઓનું સફળ જીવન થતું જોવામાં આવ્યું છે.