Monthly Archives: જાન્યુઆરી 2012

Pustimargiy Vaishnavo.. પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો ..

To :

Pustimargiy Vaishnavo,

 ” Shreenathji Application ” on Android Market..

Launching on 2nd February 2012 at 7  pm.

Have Mangala & Shringar Darshan on your Mobile, iPad, or on TV..

it will be Free..

Note : Our intention is, to provide this application for Senior Citizens

who can not reach Shreenathji-Nathdwara

due to so many reasons..

can enjoy the Darshan on Mobile..iPad, or On Tv.

નાથદ્વારા માં બિરાજમાનશ્રી  ”” શ્રીનાથજી “” ના દર્શને

 ઘણા પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો ખાસ કરીને વડીલ વર્ગ 

 ઘણા બધા કારણોસર જઈ શકતા નથી 
 તેઓ માટે આ રજૂઆત કરવામાં આવેલ છે …
 ઘરે બેઠા ઇપોડ, મોબાઇલ, કે ટીવી પર 
” મંગલા ” ના તથા ” શ્રીંગાર ” ના દર્શન કરી શકશે.
 તમને એમજ લાગશે કે તમે શ્રીજી ની સન્મુખજ 
 દર્શન કરો છો. 
 ખાસ નોંધ : હેતુ અમારો એટલોજ કે વડીલ વર્ગ અને  આજનો યુવા વર્ગ 
   રોજ દર્શન નો લાભ લે અને “” શ્રીનાથજી “” નો જય જય કાર કરે.
Advertisements

Shreenathji Application ..

 નાથદ્વારા માં બિરાજમાનશ્રી  “” શ્રીનાથજી “” ના દર્શને

 ઘણા પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો ખાસ કરીને વડીલ વર્ગ 

 ઘણા બધા કારણોસર જઈ શકતા નથી 
 તેઓ માટે આ રજૂઆત કરવામાં આવનાર  છે …
 ઘરે બેઠા ઇપોડ, મોબાઇલ, કે ટીવી પર 
” મંગલા ” ના તથા ” શ્રીંગાર ” ના દર્શન કરી શકશે.
 તમને એમજ લાગશે કે તમે શ્રીજી ની સન્મુખજ 
 દર્શન કરો છો. 
 ખાસ નોંધ : હેતુ અમારો એટલોજ કે વડીલ વર્ગ અને  આજનો યુવા વર્ગ 
                રોજ દર્શન નો લાભ લે અને “” શ્રીનાથજી “” નો જય જય કાર કરે.

Suhani Yade..36 સુહાની યાદે ૩૬..

Its sweet memory ( Suhani Yade ) of my life..

21 year back on 9th January 1991 

Dr. Sudhir Shah welcoming

Former President of India Hon.Shri Gaini Zail Singh

Former President of India Hon.Shri Gaini Zail Singh

presenting his views on Spirituality

at 37th World Spiritual Convocation

held at New Delhi on 9th January 1991

Members listening  speech 

In this Convocation a Holy Title was conferred as

” Vishwaadhiyatmik Aati Maha Param Jagat Guru “

and a Title

” Vishwa Jyotish Samrat “

on

Dr.Sudhir Shah

by the hands of Former President of India Hon.Shri Giani Zail Singh

9-1-1991 મા ન્યુ દીલ્લી ખાતે આયોજાયેલ સ્પીરીચુઅલ કોન્ફર્ંસ માં

ડો.સુધીર શાહ ને ભારત ના ભુતપુર્વ રાષ્ટ્રપતિ માન્નીય શ્રી ગ્યાની ઝૈલ શિંઘ ના વરદ હ્સ્તે

” વિશ્વ જ્યોતિષ સમ્રાટ ” અને ” વિશ્વઆધ્યાત્મિક અતી મહા પરંમ જગત ગુરુ “ ના ટાયટલ્

થી સન્માનીત કરાયા, તે વેળા ની તસ્વીરો.

%d bloggers like this: