Monthly Archives: જૂન 2012

apj abdul kalam

મારા વિચારો : 

સત્યને જીતવા માટે સમય લાગે છે !
સત્ય હંમેશા એકલું અટુલું રહી જાય છે !!
સત્ય ને સાથ મળતા સમય લાગે છે;
હાલના સંજોગોમાં,
એ. પી. જે. અબ્દુલકલ્લામ તાજો દાખલો છે.
સત્ય જાણવા છતાપણ, તમે કઈ કરી શકતા નથી તે સંજોગ – હાલાત.
સત્ય સત્યજ છે.. છતા સત્ય હંમેશા એકલું અટુલું રહી જાય છે !!
ડો. સુધીર શાહ ના વંદન
Advertisements

” કર્મ “

મારા વિચારો : 

” કર્મ ”  બે પ્રકારના હોય છે. 

ગત જન્મના અને વર્તમાન જન્મના.

જો ગત જન્મોના આધારે આ જન્મ હોય

તો આ વર્તમાન જન્મના કર્મ પણ બે ભાગ માં ભોગવશો. 

અને 

વર્તમાન જન્મમાં ” સારા કર્મ કરી લેવાની તક “  જતી કરશો નહિ.

 

ડો. સુધીર શાહ 

ShreeKrishn-Rukmani & ShreeRadhe..

મારા સંશોધનની ડાયરીમાંથી  :

લેણાદેણી જોવાની રીત :

જન્મકુંડળી માં લગ્ન થી લગ્ન કયાં તેના આધારે તમે જાણી શકો કે એકબીજાને કેટલા અનુરૂપ છે કેપછી એક બીજાને કેટલા દૂખદ.
આપણા જન્મલગ્ન થી ૯, ૧૦ કે ૧૧ મેં હોય તેવા લગ્નવાળા નો સંબંધ સ્વીકાર જરૂરથી કરવો.
પરંતુ ૬, ૮ કે ૧૨ મેં હોય તો સંબંધ ટાળવો.
અસંખ્ય કુંડલીઓના અભ્યાસથી સંશોધન કરી શક્યા કે નવ-પંચમ, ત્રિ-એકાદશ, સમસપ્તક, અને ચતુર્થ-દશમ લગ્નો
જીવનમાં શ્રેષ્ટ સફળતા ને પામ્યાં…સફળ રહ્યા…
લગ્નથી લગ્ન ચતુર્થ-દશમ, ચંદ્રથી ચંદ્ર નવ-પંચમ, તેમજ સૂર્યથી સૂર્ય નવ-પંચમ સાક્ષાત શ્રીકૃષ્ણ અને રૂકમણીનો સંબંધ, સાથે
લગ્નથી લગ્ન નવ-પંચમ સાક્ષાત શ્રીકૃષ્ણ અને શ્રીરાધેનો સંબંધ.
ડો. સુધીર શાહ
%d bloggers like this: