Monthly Archives: ડિસેમ્બર 2011

૩૦ વર્ષ પછી તુલાનો શનિ…

તુલાનો શનિ જન્મકુંડળી માં હોય તો તે બાળક પરાક્રમી હોય છે

માતા પિતા નું નામ રોશન કરે, ચાર ચાંદ લગાડે, પેઢી ને તારનાર.
૩૦ વર્ષ પછી તુલાનો શનિ આવે છે.
હાલ ૩૦ વર્ષ પછી તુલાનો શનિ આવ્યો છે ૧૫-૧૧-૨૦૧૧ ના,
જે અઢીવર્ષ તુલામાં રહેશે,
પ્લાન કરો – સમય સર , અને “તુલાનો શનિ” બાળક ની જન્મકુંડળી આવે.
મે તો માત્ર સમય – સમજ – ના આધારે સંજોગ ઉભો કર્યો
થોડામાં ઘણું આપવા માત્ર નમ્ર પ્રયાસ.

કામ એવા નકરો…..

કામ એવા નકરો, કે લોકો ફરિયાદ કરે 

કામ એવા કરો, કે લોકો ફરી યાદ કરે.

ડૉ. સુધીર શાહ 

સમય + સમજ + સંજોગ = સંતોષ

 

મારા જીવનનું સ્લોગન ….

ડૉ. સુધીર શાહ 

 

Suhani Yade..35 સુહાની યાદેં ..૩૫

Spiritual Conference at New Delhi, Kali Bari in 1989.

where

Todays Top ranked spiritual masters were gathered…

Ek Zalak…

Swamy Ramdev_0 2

Baba Ramdev  and  Dr. Sudhir Shah at Kali bari – Delhi 4th January 1989.

Please note : All Photographs are copy righted.

“ડૂ નોટ કોપી “- “Do Not Copy”

Dr Sudhir Shah na Jai Shree Krishn 

%d bloggers like this: