Monthly Archives: ઓગસ્ટ 2011

સમય તો તેની ગતિ કરે ….!!!

સમય તો તેની ગતિ કરે જાય છે 

સમજ ના હોવાને કારણે , સમય વહી જાય છે 

સંજોગો , ના સમજ ને કારણે ઉભા થાય છે 

જો સમય સમજ સંજોગ ભેગા થઈ જાય , તો સંતોષ મળે.

Web Site launched today…Banshivat

Today 9th August 2011, Launched a web site on : 

Banshivat

by

Abha Shahra

click the above link and enjoy

Dr Sudhir Shah

Fragrance of Truth

જયારે દિકરી પોતાની સાસુને પૂર્ણ રીતે

માતાનો દરજ્જો આપે તો સમજજો કે તે કયારેકજ બને ,

સામાન્યરીતે  દિકરી પોતાની સાસુને વખોડતિજ આવી છે.

દીકરાએ માતા અને પત્ની વચ્ચે પીસાવું પડે છે.

%d bloggers like this: