Monthly Archives: જૂન 2013

In & Out

बाहर भी हूँ , भीतर भी हूँ , भीतर और बाहर जागृत हूँ l

खुली आंखोसे विचार ,  बन्ध आंखोसे चिन्तन l
Desktop207 211

જોડશે – તોડશે

સકારાત્મક વિચારધારા જીવનથી જોડશે ,

નકારાત્મક વિચારધારા જીવનથી તોડશે .

સકારાત્મકતા જીવનનો સદગુણ છે ,

નકારાત્મકતા જીવનનો દુર્ગુણ છે .

 

ડૉ . સુધીર શાહ 

संस्कार

संस्कार ही आपके जीवनको 
सफल करनेकी पहली कड़ी है l 
 
असंस्कार आपके जीवनको 
असफल करनेके लिये काफी है l 
 
संस्कार और सभ्यता का 
सुभग मिलन आपके जीवनको 
नवपल्ल्वीत कर सकता है l 
 
डॉ. सुधीर शाह 

દુર્ગુણ

સદગુણ અને દુર્ગુણ એ બન્ને સગા ભાઈઓ ,

બંનેને એકબીજા વગર ચાલેજ નહિ .

પરંતુ સદ્ગુણ નું મૂળ મજબુત તો તમે તરી ગયા ,

અને જો દુર્ગુણ નું મૂળ મજબુત તો તમે ડૂબી ગયા .

 

ડૉ . સુધીર શાહ 

સદ્ગુણ

એક સદ્ગુણ આવી જાય જીવનમાં તે જરૂરી છે .

બહુ બધા  સદ્ગુણ ને એક સાથે પામવા જશો તો ચોકસ ગૂંચવાઈ જશો .

એક સદગુણ ને તેના મૂળ સાથે પકડી લો , તરી જશો .

બસ માત્ર એક સદગુણ ને સાધી લો – બીજા સદગુણો આકર્ષણ રૂપે જાતેજ આવી જશે .

 

ડૉ . સુધીર શાહ 

તમે છોજ, એ બહુજ અગત્યની વાત છે .

ભગવાન – ઈશ્વર છે કે નહિ એ પછીની વાત છે ,

તમે છોજ, એ બહુજ અગત્યની વાત છે .

.

.

તમે સ્વયં છો એની તમને ખબર છે !!??

દર્પણ માં જોઈલો , ફોટો તમારો રાખી લો .

.

.

તમે જયારે નહિ હોવ ત્યારે , તે ફોટોજ બની રહેશે પુરાવો કે તમે હતાં ,

તમે તમેજ છો – કારણ તમારો કોઈ ડુપ્લીકેટ નથી અહી .

.

.

ફરીને કહું છું , યાદ દેવડાવું છું , સ્વયં ને જેણે જાની લિધો – પામી ગયો તે ,

તમે છોજ, એ બહુજ અગત્યની વાત છે .

 

ડૉ . સુધીર શાહ 

26 – 6 – 2013 

 

 

 

 

 

कल हुई स्वप्न मे, मेरी ‘ मौत ‘ पे

कल हुई स्वप्न मे, मेरी ‘ मौत ‘ पे, मेरी शायराना बाते :- 

 

अपना स्वार्थ निकालने, उपयोग – इस्तेमाल करते थे हमें लोग,

यह जानते थे हम, सभी को देते हुए – हमने सिर्फ दीया ही है … 

गलत को साथ आप ने दीया – हम तो गलत से कोसों दूर रहे जीवन भर .

कभी किसी से लेने की भावना रखी ही नहीं,

जीवन नीकल गया कोई शिकायत नहीं रखी किसीसे,

‘ सब का भला हो ‘ वो ही जीवन मन्त्र था हमारा .

आभारी है सिर्फ और सिर्फ श्रीजीके , हमेशा साथ दीया जीवन मे .

जय हो – जय हो – श्रीजीकी जय हो l 

 

डॉ. सुधीर शाह 

२० – ६ – २०१३ 

Exuberance

રેલમછેલતા એ જ સૌદર્ય છે .

 

ડૉ. સુધીર શાહ 

 

Exuberance is beauty.

 

Dr. Sudhir Shah 

अस्तित्व

आपका होना – अस्तित्व होना जरुरी है l 

Existence is more important .

 

Dr. Sudhir Shah 

SUBSCRIBE to YouTube Channel

सभी वैष्णवोको जय श्री कृष्ण ..

” श्रीनाथजी दर्शन ” सम्बंधित सारे वीडियोस और अधिक जानकारी के लिए उनके  युटूब चैनल से जुड़े l

To get update of all ” ShreeNathji Darshan ” videos  SUBSCRIBE  to his YouTube Channel.

 

http://www.youtube.com/user/shreenathjibhakti?feature=watch

 

Produce By : ShreeNathji Bhakti

 

More Details On : http://www.facebook.com/ShreeNathjiDarshan

 

 

 

તાજગી મોટી ઉંમરે

વાસીપણું નો ખરો સંબંધ ઉંમર સાથે નહિ , મનની અવસ્થા સાથે હોઈ શકે !!
 
પરંતુ વિચારોની તાજગી મોટી ઉંમરે પણ હોય તો તમે ઘરડા નથી ..ઇ પાકું .
 
જ્યાં વિચારો ની તાજગી હોય ત્યાં વિચારોની યુવાની રહેજ , એમાં કોઈ શક નહિ . 

જયાં  વિચારોનું વાસીપણું નથી ત્યાં યુવાની છે , છે ને છે જ , એમાં કોઈ શંકા નથી .

 
ડૉ . સુધીર શાહ 
સોળ જુન બેહજારતેર 

કૃપણ – parsimony

ઉપનિષદ માં કહ્યું છે કે આત્મા ને જાણ્યા વગર
જે આ દુનિયા છોડે તે સૌથી મોટો કૃપણ ગણાય . 
 
ડૉ. સુધીર શાહ 
 
Upanishad says,  One who left this world, 
doesn’t  know his own aatma ( soul ),
is a parsimony person.
 
Dr. Sudhir Shah 
 

યાદ રાખજો

યાદ રાખજો :

.

.

માણસને કદાચ ઈશ્વર વિના પરવડી શકે 

પણ 

ઈશ્વરને માણસ વિના કદી ચાલવાનું નથી .

.

.

ડૉ. સુધીર શાહ 

લાગણી અને બુદ્ધિ

લાગણી અને બુદ્ધિ માણસ માટે અનિવાર્ય છે .
.
કયારેક આંખ કરતા બુદ્ધિની વિશેષ જરૂર પડે છે .
અને 
સમજવા માટે બુદ્ધિ કરતાં લાગણીની .
ખરુંને !!
.
ડૉ. સુધીર શાહ 

જરૂરથી વિચારશો

કયારેક આના પર જરૂરથી વિચારશો : 

.

.

પુરેપુરી યોગ્યતા સાથે માણસ તનતોડ 

મહેનત કરે છે તોય જીવનમાં જે બનવા 
ધારે તે બની નથી શકતો અને જેમાં લગીરે રુચી નાં 
હોય તે ભૂમિકા સ્વીકારવી પડે છે – આવું કેમ થાય છે ?

.

.

ડૉ. સુધીર શાહ 

તેર-જુન-બેહજારતેર

इच्छापूर्ति कैसे हुई उसकी बात..

कीसीकी इच्छापूर्ति कैसे हुई उसकी बात :

 

एक बुज़ुर्ग , जिसकी उम्र करीब ७३ के आसपास .

बाते करते करते ” श्रीनाथजी ” के दर्शन पर बात निकली , 

कहने लगे श्रीनाथजी में तो हम इतनी भीड़ मे कैशे दर्शन ८ समाके कर पायेंगे l 

चल नहीं पाते , शरीर इतना क्षीण हो चुका है , और उनकी बातोंमे निराषा का भाव प्रतीत होता है l 

मैंने कहा, अगर आपको ‘ ८ समाके दर्शन ‘ और ‘ गौशला के दर्शन ‘ भी , श्रीनाथजी गए बीना हो जाय तो ?

उनकी आंखोमे एक चमक आ गइ – और हास्य की एक लहर आ गई , 

बस श्रीनाथजी के सारे दर्शन और गौशाला के दर्शन – मेरे मोबाईल पे करादिये l 

२१ मिनिटे में उन्होंने जो पालिया – वॊ देखकर मुजे जो खुशी मीली उसका मे यंहा शब्दोंमे वर्णन नहीं कर शकता l 

आपभी यह दर्शन का लाभ ले शकते है और दूसरोको भी यह दर्शन की लिंक भेजकर ख़ुशी पा शकते है l 

 

लिंक : 

http://www.youtube.com/watch?v=Yi4kZ39Sips

 

डॉ. सुधीर शाह 

 ० ८ – ० ६ – २ ० १ ३ 

 

 

 

Sacred Gaumata

Importance and true meaning of the sacred Cow, Gaumata, as explained by me. In Hinduism it is considered very important to do sewa for Gaumata. gaumata2-forweb

ફિલ્મ મેકર કરણ જોહર ની વાત નથી

આજે સવારે જ કોઈની સાથે હું વોટ્સએપ પર 

મારા વિચારો રજુ કરી રહ્યો હતો, તે અંગે જાણવા જેવું .
મને જાણ કરવામાં આવીકે કરણ અચાનક આવી ગયો 
પરદેશથી અને માતાપિતા માટે આ સરપ્રાઈઝ હતી .
મેં પૂછયુ કે કરણ ની ઉંમર કેટલી  ?
સામેથી જવાબ માં આખી જન્મ તારિખ લખીને મોકલી .
લો તમે ગણી લો !!
મેં ફરીને પૂછ્યું કે ઉંમર પૂછી છે મે , ગણીને તમે બતાવો !
જવાબ મળ્યો 22 વર્ષ 8 મહિના .
મેં કહયું કે – એટલેકે આ 11 ઓક્ટોબરે  23 પુરા થશે .
મેં પુછ્યું કે લગ્ન કયારે કરો છો .
જવાબ મળ્યો કરણ જાણે .
મે કહ્યું માતાપિતા ની જવાબદારી ખરીને !
તો જવાબ મળ્યો  ના એતો એનુજ ડીસીશન .
મેં કહ્યું , હું કઈ એલએમ  કે  એએમ ની વાત નથી કરતો માત્ર ઉંમર પૂછી હતી .
કહેવાનો મારો મતલબ એટલોજ હતો કે 23/24 ઉંમરે લગ્ન થઈ જાય તો સારું ,
બાકી 28/29 ઉંમરે લગ્ન ઘણીબધી રીતે લેટ કહેવાય !?
જવાબ મળ્યો હમણા કઈ કહેવાય નહિ .
મેં કહ્યું,  આતો મારો વિચાર મેં પ્રગટ કર્યો , તેટ્લુંજ ..!
જવાબ મળ્યો કરણ નાં પાડે છે, રવિવારે તે પાછો પરદેશ જાય છે . 
 
મિત્રો આ ફિલ્મ મેકર કરણ જોહર ની વાત નથી , ઈ તો આજે પણ કુવારોજ રહી ગયો !!?
આ તો અમારા એક નજદીક નાં સ્નેહીના દીકરા કરણ ની વાત છે .
 
ડૉ . સુધીર શાહ 
06-06-2013 

 

Unique

Remember this …

You are Unique.

Nobody else is like you,

and nobody else is ever going to be like you.

You are simply Unique.

 

Dr.Sudhir Shah 

Drop

Drop Competition,

Drop Comparison.

and 

You will be yourself.

 

Dr.Sudhir Shah 

Happy Birthday .. Shreeji ( Shreenathji )

Vaishakh Vad Giyaras (11th) Apara Ekadashi , 

in Vikram Samvant 1535 (1478 AD) ; 
in Satabhish nakshtra , Thursday, during 

Abhijit Muhurta day time 12.40 to 1 in the afternoon ; 
Lotus face appeared to give his Divya darshan.
 
This Lotus Face is ShreeNathji … means his Birthday.
 
So today ShreeNathji’s 534 th birthday ..
Why .. because today is Vaishakh Vad Giyaras – Apara Ekadashi.
 
Happy Birthday Shreeji..
 
ShreeNathji

 

Loneliness – Aloneness

किसीकी ( बार बार याद आए ) अनुपस्थिति, को अकेलापन कहते है l 

 अपनेमे ही जो मस्त ( आनन्दीत ) वो एकांत है l 

 डॉ. सुधीर शाह 

 

You are constantly missing the other, is Loneliness.

You are constantly delighted in yourself, is Aloneness.

 

Dr. Sudhir Shah

 

एकांत

एकांत को महेसुश करो. खुदको प्रेम करो. 

खुदमे इतना डूब जाओ की आपके पास कोई 

नहीं आता फीरभी आप आनंद मय हो, 

आप कुछभी याद नहीं करते, बस सिर्फ और सिर्फ 

अपने मे मस्त हो, यह स्तिथी आ जाए और आप

स्थिरता महेसुस करो तो समजलो 

की आप मास्टर हो – भिखारी  नहीं l 

 

डॉ. सुधीर शाह 

ખોટે ખોટે – સાચે સાચે

ખોટે ખોટે દેખાવનો પ્રેમ કરતાં કરતાં , 
સાચા પ્રેમમાં ક્યારે સરી પડ્યા એ ખબર ન પડી .! ?
ક્યારેક જીવનમાં ખરેખર આવું બને , તો !!
તો શું …… ?
.
.

એજ કે  .. ખોટે ખોટે ની એક્ટિંગ કરવી સહેલી છે .. 

અને સાચાનો એહસાસ કરવા તમે જાગૃત છો, 

એ એહસાસ ,

એ ક્ષણ યાદ રાખજો – અદ્ભુત અનુભૂતિની .

 

 

ડૉ . સુધીર શાહ

 

વિચારો

મને તો,

વિચારોનાં ખેતર માં ફરવું ગમે છે.

વિચારોનું વાવેતર કરવું ગમે છે.

વિચારોના ખેતરમાં વાવેતર, તેજ મારે મન વૃંદાવન.

કોઈ વિચારોમાં સુગંધ હોય .

કોઈ વિચારોમાં દ્રશ્ય હોય .

તે દ્રશ્ય ને, કે સુગંધ ને માણો તો ઠીક !!

.
ડૉ. સુધીર શાહ

%d bloggers like this: