Category Archives: author

Astrology Courses in Indian Universities

20150714_081420 (1)

20150714_081455 (1)

20150714_081555 (1)

 

સુહાની યાદેં…16…

Suhani Yade..Continue…

My Son Nihar, Wife Pragna and my self  at ICME function on 18-9-1993

Visit next suhani yade : સુહાની યાદેં…17…સુહાની યાદેં…15…

Suhani Yade..Continue..

This are some yade….sharing through this blog….

I am thankful to WordPress

visit next suhani yade : સુહાની યાદેં…16…


સ્વસ્તિક Swastika

કોઈ પણ મંગળ કાર્ય/શુભકાર્યના પ્રારંભમાં સ્વસ્તિ મંત્ર બોલાય છે.

“સ્વસ્તિ ન ઈન્દ્રો વૃદ્ધશ્ચવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ
સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ ।।   “

સ્વસ્તિક ને આપણે સાથિયા તરીકે પણ ઓળખિયે છીએ. સ્વસ્તિક એટલે સર્વનું કલ્યાણ.

સ્વસ્તિક ભારતીય સંસ્કૃતિનું એક  મંગલ પ્રતીક છે.

સ્વસ્તિ શબ્દ ‘સુ +અસ’ માંથી બનેલો છે.

‘સુ’ એટલે સારો. કલ્યાણમય,

મંગલ અને અસ, એટલે સત્તા, અસસ્તિત્વ.

સ્વસ્તિ એટલે કલ્યાણની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ અને એનું પ્રતીક એટલે સ્વસ્તિક.

The word Swastika is made from   “Swa + Sti + Ka”

” Sw = Good & Auspicious “

” Asti = Existing “

” Ka = The Performer “

That means Swastika is, always does good and auspicious for all in all directions  (all 4 directions).


ડૉ. સુધીર શાહ ના વંદન 


ShreeNathji..Nathadwara

Shri Chimanbhai, Shri Indravadanji (2nd Mukhiyaji of ShreeNathji) & Dr.Sudhir Shah

More Detail about ShreeNathji visit : http://www.shreenathjibhakti.org

ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળી

ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળી

ભાગવતના દશમાં સ્કંધ અને ત્રીજા ચેપ્ટરમાં લખાયું છે કે ચંદ્ર જયારે રોહીણી નક્ષત્રમાં હતો. વિષ્ણું પુરાણમાં 26 મા શ્લોકના પ્રથમ  ચેપ્ટરના 5 માં અંશમાં જણાવ્યુંછે કે કૃષ્ણ જન્મયા ત્યારે વદીપક્ષની આઠમ અને શ્રાવણ મહીનો હતો. હરીવંશના પાર્ટ એક અને બાવનમાં ચેપ્ટરમાં પણ ઉપરોકત વીગતો નોંધાયેલી છે. અને ઉલ્લેખ છે કે રોહીણી નક્ષત્ર મીડનાઇટનો જન્મ કૃષ્ણનો.

આમ ઉપરોકત ત્રણેય ગ્રંથોના આધારે કહી શકાય કે શ્રીકૃષ્ણ 19/20 જુલાઇ 3228 બી.સી. ના

મીડનાઇટે મથુરામાં જન્મયાં હતાં. વધુમાં જન્મસ્થળીએ પણ આ વાત નોંધાયેલી છે.

અને તેના આધારે ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળી નીચેપ્રમાણે આવશે.

વ્રષભલગ્ન,  લગ્ને ચંદ્ર , ત્રીજે કકૅ ના શુક્ર , મંગળ  અને રાહુ , ચોથે સિંહના સુર્ય ને ગુરુ , 

પાંચમે કન્યાનો બુધ ,  સાતમે વ્રુશ્ચિકની શની, અને નવમે મકરનો કેતુ .

શ્રીકૃષ્ણ ભલે શ્યામ સુંદર કારણ કે ચંદ્ર + શનીની સમસપ્તક યુતી. લગ્ન વ્રષભ તેનો માલીક શુક્ર ત્રીજે મંગળ સાથે  એટલે  આકષૅણ અદભુત હતું સાથે રાહુ પણ તેથી નાનું – મોટું સ્વરુપ – અગમ નીગમ અને ચમત્કારી ગુણો ધરાવતાં હતાં. અસંખ્ય ગોપીઓ તેમની રાસલીલા –વાંસળી ( શુક્ર + મંગળ = આટૅ કલા ) પર ફીદા હતીજ.  ગોપીઓ તેમને અનહદ ચાહતી હતી. શુધ્ધ પ્રેમ માં ખેંચાતી હતી.

વાણીનો કારક બુધ સ્વયંમ સ્વગ્રુહી થઇને તેમજ પંચમેશ તરીકે પણ બુધ પાંચમે છે. વાકચાતુર્ય અને રજુઆત-દલીલ કરવાની શક્તિ  બુધ પાંચમે ના લીધે અદભુત હતી. સમજ શક્તિ – સમજદારી અને નીણૅયશક્તિ તેમનામાં જબરદસ્ત હતી. આ શક્તિ વ્રૂષભના ચંદ્ર અને રોહીણી નક્ષત્ર ને કારણે.

સિંહના સુર્યને કારણે પ્રતાપી ગુણો હતાં જેને લઇ ને પાપીઓનો  દુષ્ટો નો નાશ કરવા શક્તિમાન. તેમજ ગુરુ સિંહ નો હોવાને લઇને ડાહ્યાસમજુ વ્યક્તિના તે મિત્ર હતાં. સુર્ય અને ગુરુની યુતી ચોથે ખાસ અગત્યતા ધરાવે છે.

દશમાનો અધિપતિ શની લગ્નને જુવે છે ,તેમજ આત્મકારક સુર્યને જુએ છે, તેમજ ધર્મના કારક ગુરુને પણ જુએ છે, અને મનના કારક ચંદ્રને પણ જુએ છે. આમ સુર્ય + ગુરુ ની યુતી ચોથે બહુજ અગત્યતા ધરાવે છે.

દુશ્મન સ્થાનનો અધિપતિ શુક્ર જે (લગ્નેશ પણ છે) ત્રીજે પરાક્ર્મ-સાહસના સ્થાનમાં રાહુ અને મંગળ સાથે યુતિમાં જે કંસમામા  ને પોતાના હાથે મ્રુત્યુદંડ આપે છે.

કૌરવો અને પાંડવો વચ્ચે લડાયેલ મહાભારત યુધ્ધમાં અર્જુનના સારથી તરીકે મીત્ર તરીકે સાથ નિભાવ્યો અને દુર્યોધન જેવા ને સજા અપાવવા ધર્મની રક્ષા કાજે – સત્યની પડખે જ રહયા.

શ્રીકૃષ્ણની કુંડળીમાં સૌથી અગત્યની બાબત હોય તો તે વ્રૂષભ લગ્ન. વાણીનું સ્થાન બીજું અને બીજા સ્થાનનો કારક બુધ સ્વયંમ જ્યારે સ્વગ્રુહી થઇને પુણ્ય સ્થાન માં 5મે (ઇંટલીજંસી નું સ્થાન ગણાય છે) હોય તો તેને કોણ પહોંચી શકે.!!

 “ કર્મ કરે જા – ફળ ની આશા રાખ નહી “ , તેવો ગુરુ મંત્ર આપનાર શ્રીકૃષ્ણ એક અદભુત કહી શકાય તેવા વિશિષ્ટ વ્યકિતત્વ ધરાવતા હતાં. કારણ લગ્ને ચંન્દ્ર વ્રુષભનો રોહિણી નક્ષ્ત્ર નો . ચતુથૅશ અષ્ટમેશની યુતી તથા લગ્નેશ બળવાન અને છ્ઠાનો માલિક પણ સ્વયંમ “ અહં બ્ર્હંમાસ્મિ “ કહી શકે  છે .

વાંસળીની ધુન પર તે સમયે શ્રીકૃષ્ણ મેડિટેશન – ધ્યાન કરાવતા તેમ કહી શકાયજ, કારણ ભગવદૂ-ગીતાના છઠા અધ્યાયમાં,  દૈવી સત્સંગ પર, ધ્યાનયોગ પર , શ્રીકૃષ્ણ અર્જુનને સમજણ આપેજ છે.

ડૉ. સુધીર શાહ ના જય શ્રી કૃષ્ણ.

નોંધ : સંદેશ સાપ્તાહિક પ્રૂર્તિ માં મારા જ દ્વારા લખાયેલ તા.12-8-2001 ના, તે જાણ પુરતું.

ભારતમાં સોનાના ભાવ..Gold prices in India from 1925 onwards…

 

Gold prices in India 24ct.
 
March end Gold price
per 10 gm
(Rs)
 
1925 18
1930 18
1935 30
1940 36
1945 62
1950 99
1955 79
1960 111
1965 71
 
March end Gold price
per 10 gm
(Rs)
 
1970 184
1975 540
1980 1,330
1985 2,130
1990 3,200
1995 4,658
1996 5,713
1997 4,750
1998 4,050
 
March end Gold price
per 10 gm
(Rs)
 
1999 4,220
2000 4,395
2001 4,410
2002 5,030
2003 5,260
2004 6,005
2005 6,165
2006 8,210
2007 9,500

2009 December 3rd Gold Price per 10 gm Rs.17,800

Dr.Sudhir Shah

સોનાના ભાવ આસમાને..Gold hits latest record

 

Gold hits latest  record at Rs 18,345/10 gms on 3-12-2009..

Gold created history in the Mumbai bullion market, the gold hub of the country, on Wednesday with the yellow metal (standard gold variety) crossing the Rs 18,000 level per 10 grams for the first time in the history.

In January/February 2010,  if it goes to 16000/10 gms  buy it.

It Maybe Rs.20,000 /10gms by Diwali 2010 .

Dr.Sudhir Shah

 

આત્મસમ્માન..Self Respect..

આત્મસમ્માન એટલે સ્વયં માટેનો સમ્માન ભાવ.  

આત્મસમ્માન એક એવી જવાબદારી છે, જે તમારા દ્વારા કરાયેલી અને પ્રતિક્રિયાથી પ્રભાવિત હોય છે.

અન્યની પરવા કરો, પરંતુ ત્યાં સુધી, જ્યાં સુધી તે આપના વ્યક્તિત્વ પર હાવી ન થાય.

પોતાનું સમ્માન કરવાની શરુઆત કરો.

આ સમજીલો કે  જો તમે તમારું સમ્માન નહીં કરો તો લોકો સ્વાભાવિક રીતે જ તમારું સમ્માન નહીં કરે.

જેને પોતાનું અસ્તીત્વ છે તેમ લાગે, તેનેજ આત્મસમ્માન ની ખબર પડે.

અસ્તીત્વ ધરાવનારી વ્યકતી બધું જ સહન કરશે, પણ એનું આત્મસમ્માન ઘવાય એ કયારેય સાંખી નહીં લે.

Self Respect is not about what we do, but who we are.

It is about feeling valued.

It is about being able to stand &  feel proud of and for ourselves just because we exist.

Self Respect can be explained as knowing that you are  valuable and deserve to be treated with dignity and respect.

Self Respect comes with discipline, the sense of dignity grows with the ability to say no to oneself.

Remember, if one doesn’t Respect oneself one can have neither Love nor Respect for Others.

Lastly I  can say, I am the proud owner of  the soul….

  Dr.Sudhir Shah

 

 

 

 

હિંન્દુઓમાં અને ઇસ્લામમાં વિંછુંડાની સમજ

વિંછુંડાની સમજ :

(હિંન્દુઓમાં)  વિશાખા  નક્ષત્રના અંતની પંદર ઘડીથી જ્યેષ્ઠા નક્ષત્ર મળીને ત્રણ નક્ષત્ર એટલે સવા બે દિવસનો સમય વિંછુંડો કહેવાય છે. આ દિવસોમાં માત્ર અનુરાધા નક્ષત્રના સમયમાં શુભકાર્ય કરી શકાય છે બાકીના સમયમાં નહી.

(ઇસ્લામમાં) વિંછુંડાને “કમરદર અકરબ” કહેવાય છે. આ વિંછુંડાના દિવસો દરમિયાન તેઓ લગ્ન તથા મુસાફરિ કરવાનું યોગ્ય ગણતા નથી.

 

ડૉ. સુધીર શાહ

સીધી વાત

 

સાચું આજે કોઇને ગમતું નથી,

સારૂં બધાનેજ ગમે છે.

તમારે સારૂં દેખાવું છે,  કે સારા થવું છે,  એ નક્કી કરી લેજો !!?!!

અનુભુવેલ – શાક્ષીભાવે    ડૉ. સુધીર શાહ

 

પવિત્ર રહે !!

શરીર પાણીથી પવિત્ર રહે

 

મન સત્યથી પવિત્ર રહે

 

આત્મા ધર્મથી પવિત્ર રહે

 

બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર રહે

 

ડૉ. સુધીર શાહ

Body + Mind + Soul

સમય રુપી સમજ

સમય બળવાન છે

સમય સમય નું કામ કરેજ !!

સમયજ જ્ઞાન આપે !

સમયજ થપાટ આપે !

સમયજ શાન ઠેકાણે લાવે !!

સમય રુપી સમજ મળે, તેને અનુભુતિ કહેવાય !

અનુભુતિ એજ, ઘડતર થાય, ચણતર થાય !!

 

ડૉ.સુધીર શાહ

My Slogan : Samay + Samaj + Sanjog = Santosh

 

એકજ દોરડાના બે છેડાં

એકજ દોરડાના બે છેડાં

જીવન અને મૃત્યુ

ટીકા કરવી સહેલી છે

પ્રશંષા કરવી અઘરી છે

અપમાન સહેવું મુશ્કેલ છે

પરંતુ માન જીરવવું એથીયે મુશ્કેલ છે

એકજ દોરડાના બે છેડાં

ટીકા અને પ્રશંષા

એકજ દોરડાના બે છેડાં

અપમાન અને માન

 

ડૉ. સુધીર શાહ

ગીત – ગઝલ – કવિતા – કાવ્યો

તુજસે તો તેરી યાદ અચ્છી

જો આનેમે, શરમાતિ નહિ !

તું આતી તો ચલી જાતી હો

વોહ આતી, તો જાતીભી નહી. !!

ડૉ. સુધીર શાહ

“Nakshtra Pramane Vastro pahero” .. “નક્ષત્ર પ્રમાણે વસ્ત્રો પહેરો”..ડૉ.સુધીર શાહ

નક્ષત્ર પ્રમાણે વસ્ત્રો પહેરો..article by Dr.Sudhir Shah in janmabhoomi news paper

“નક્ષત્ર પ્રમાણે વસ્ત્રો પહેરો” લેખજન્મભૂમિ ” –  ન્યુઝપેપર માં 08-10-2009 ના ગુરુવારે પ્રસિદ્ધ થયો. આ લેખ સતત 14 વષઁ થી છપાય છે. Research Oriented Article on “Nakshtra Pramane Vastro pahero” Published in  “Janmabhumi News Paper” today on 08-10-2009. this article is published from last 14 years.

આ લેખ આખું વષૅ કામ લાગશે.  વધુ તો લેખજ તમને કહી જશે. લેખ ના અંતે લખેલી વિગત ખાસ વાંચશો. (hat-trick !!)

Article by Dr.Sudhir Shah

article by Dr.Sudhir Shah

A hat-trick in sports is associated with succeeding at anything  Three  times, generally in three consecutive attempts. here its more than Four times, hat-trick article, published regularly from last 14 years.

જન્મભૂમિ ના મેનેજિંગ એડિટર અને તંત્રીશ્રી કુન્દન વ્યાસ  તથા ન્યુઝ એડિટર શ્રી ભુપેન્દ્ર પટેલ નો આ શાથે આભાર.

Dr.Sudhir Shah

Shani/Saturn Sade-Sati is favourable to..!!

In My Experience I found that,

(1)    Sade-Sati gives most possitive results glory and success, when Shani/Saturn is Exalted (Uchcha) in ones Horoscope, means by birth Shani/Saturn should be in Tula (Libra).

(2)   Shani / Saturn rules Makar (Capricorn) and Kumbh (Aquarius) signs and by birth in Horoscope Shani/Saturn in this Makar (Capricorn) or Kumbh (Aquarious) signs, means  “Swagruhi”.  When Sade-Sati occurs for this two signs they are always in favourable. It is also Yogakarak for Vrishabh (Taurus) and Tula (Libra) signs and Sade-Sati for this two signs are also found most favourable.

(3)  If the Shani/Saturn is placed well in  the Ascendant-Chart (Lagna Kundali), and the Moon-chart ( Chandra Kundali), then you will not suffer from the ill-effects/negative effects of Shani/Saturn’s Sade-Sati.

(4)  Shani/Saturn is not always harmful, and when it’s beneficial it will bring you great fortune. Please donot be blindly afraid of  Shani/Saturn’s  Sade-Sati.

For More details visit : http://astrologer-drsudhirshah.com

 

વિધાતા

વિધાતા

વિધાતાની મહેરબાની જો ખરે ! શાને ડરે ?

યમરાજ છો ગુસ્સે થતો, પરવા નથી ! તે શું કરે ?

કોઇ જન્મે મહાન છે, કોઇ પ્રયત્ને મહાન છે !

 કોઇને કહેતી વિધાતા, ઊઠ, અરે તું મહાન છે !!

 શેકસપીઅર

 

 

 

Rejecting…(Jan/Pahechan)…

People are rejecting each other, Why ??

People might reject you because they donot know you, they donot know your capabilities and  the fact is,  they might assume that you are just like them and so they think that you canot do what they failed to do !

in normal way, If  he/she  failed to do a certain thing then most likely he/she  will tell you that you canot do it too !

But The Facts are..The Truth are..

1. Some people might reject you if they felt that you are a Threat to them.

2. Some people might put you down out of  Jealousy.

3. Some  may try to Criticize you so that you remain in your comfort zone instead of  doing things that they never did before.

4. After all if anyone were stuck in the system and were following each other like a herd, then they wouldnot want to see someone doing something different, because they will feel extremely Insecured and Frustrated, if  he Succeeded !!.

5. But the major fact is …people rejects you because of their own personal flaws and not because of anything that is related to you…

The fact is always a fact and the Truth is always a Truth.

They donot know you…neither they donot want to know you…They are ener and outer  blind…they donot know your capabilities…!!, they donot have these qualities in them selves.

Remember….Rejecting is not the Master Key….the Real Master Key is Pahechan, who are You !!…

Remember ..selfish people will use you and through you as soon as their work is…!!  , but they donot understand that every one knows their tacttiks, once they experiences…

Important Key : Creat your own Jan/Pahechan….you donot require any Platforms…

Dr.Sudhir Shah

Words and Thoughts…

You have your spiritual self  in your possession. Some time body gets trapped by negative energies, which are the root cause of ailments.  Spiritual therapist channelizes , your energies back on the right track, by venturing deep within yourself.

As, we all individuals are a part of divinity. By invoking the strength of that divinity through the control over one’s own thoughts, one can shape or change one’s life very strongly. One should attempt to root out all negative thoughts from the mind and concentrate on only the positive ones.

The negative thought patterns ailments are anger, criticism and guilt. It is utterly impossible to maintain a healthy body under such distressed condition. For instance, criticism indulged in over long periods will often lead to disease as arthritis/pain of joints.  Anger turns into things that boil and burn and in the long run infect the body and it also leads to heart ailments. Guilt always seeks punishment and leads to all sorts of pain.

Worry is just about the worst form of self-destructive mental activity. Hatred is the most severely damaging mental activity. It poisons the body and the mind and its effects are almost long lasting.  If you have no will to  live, you are unlikely to have a long life. On the other hand, if you intend to live with a positive mind, you will definitely live a long and healthy life. Thus a person who exercises, meditates and thinks positively, is telling his body that he wants to stay healthy throughout his life.

Think of the experiences in life,  that your wish to be fulfilled. And you will find your thought pattern taking real changes. This phenomenon is called metaphysical causation. This describes the power in the words and thoughts to create experiences,  and  explains the connection between thoughts and your physical self.  Remember, a stiff neck is easily indicative of inflexibility in a person to listen to the other side of an argument.

Change your words and thoughts and watch how your life changes. The Important way to control your life is to control your words and thoughts.

But most important is control your tongue along with words and thoughts.

Dr.Sudhir Shah

Solar Eclipse.ખગ્રાસ સુર્યગ્રહણ 22.07.2009

Solar Eclipse

ખગ્રાસ સુર્યગ્રહણ

તા.22-07.2009 ના બુધવારે કર્ક રાશિમાં થનાર ખગ્રાસ સુર્યગ્રહણ ભારતમાં દેખાશે.

સુર્યગ્રહણ નો મુંબઇ નો સમય આ પ્રમાણે રહેશે. મુંબઇ માં ગ્રહણ સુર્યોદય સમયે ચાલું થઇ જશે.

સુર્યોદય  06.13 સવારે

મધ્ય     06.22 સવારે

મોક્ષ     07.19 સવારે

ગ્રહણ નું નિરયન રાશિ પરત્વે નું ફળ :

શુભ                :  વૃષભ     કન્યા     તુલા     કુંભ

મિશ્ર ફળ     :  મિથુન     વૃશ્ર્ચિક   મકર     મીન

અશુભ ફળ   :  મેષ        કર્ક       સિંહ     ધનુ

 

ડો.સુધીર શાહ 16.7.2009

 

સુર્ય ગ્રહણ ખગોલિય ઘટના છે , આ ઘટનાઓ ની અસર દેશ-દુનીયા-પ્રદેશ પર થાય છે જેને “મેદનીય જ્યોતિષ “માં ગણતરીમાં લેવાય છે.  વ્યકતીગત ગણતરી  “હોરા જ્યોતિષ “માં લેવાય છે. સામાન્યરીતે ગ્રહણની અસર વ્યકતીગત હોતી નથી છતાં સંશોધન કરવું જરુરી છે. વધુમાં સુર્યરાશિને સાયન અને ચંદ્રરાશિને નિરયન પધ્ધ્તીકહે છે. તારીખ  22-જુલાઇ-09 ના થનારા સુર્ય ગ્રહણથી વ્યકતીગત ડરવાની જરુર નથી પરંતુ રાશિ પરત્વે થઇ શકનાર શુભ  ,મિશ્ર, કે અશુભ  ની અસર માં ચંદ્રરાશિ (નિરયન) અનુસાર સંશોધન ને ચકાસવું જરુરી છે માટે સંશોધન ના હેતુથિજ આ વિગતો આપી છે જેની નોંધ લેશો.

ડો.સુધીર શાહ 18.7.2009

Reputation….

You Can’t build a reputation on

 what you are going to do;

Your reputation built on

 what you have done.

 

Dr.Sudhir Shah

Review : www.zero2dot.org

This is a review

of the website www.zero2dot.org  

as it appears

in the

 Spiritual magazine

 ‘Life Positive’   in the April 2009 issue.

"Zero2Dot" Documentation on spiritual experiences 

This website is based on my book “Zero2dot” ; which is a documentation of my spiritual journey.

 

Review as it appears in the magazine :

 

more details visit :  http://abhashahra.wordpress.com/category/lectures/

Science and Astrology

Those who are intrested

in

 Science and  Astrology

 do read this links

http://scienceandastrology.wordpress.com/2009/05/07/science-astrology/

http://scienceandastrology.wordpress.com/2009/05/07/1science-astrology/

http://scienceandastrology.wordpress.com/2009/05/07/2science-astrology/

http://scienceandastrology.wordpress.com/2009/05/08/3-science-astrology/

http://scienceandastrology.wordpress.com/2009/05/09/4-science-astrology/

http://scienceandastrology.wordpress.com/2009/05/10/5-science-astrology/

http://scienceandastrology.wordpress.com/2009/05/11/6-science-astrology/

http://scienceandastrology.wordpress.com/2009/05/11/7-science-astrology/

Dr.Sudhir Shah

 

 

 

Mt.KanchenDzonga Photography by Dr.Sudhir Shah

Mt.KangchenDzonga

8598 meters

 Eastern Himalayan Range

 The Third Highest Peak in the Word 

Mt.Kangchen_Dzonga Photography by Dr.Sudhir Shah

Enjoy

Dr.Sudhir Shah

 

 

%d bloggers like this: