Blog Archives

રાણા વ્યાસજીની – આચાર્યજી શ્રી મહાપ્રભુજીની બૈઠક – ગોધરા

2014 Godhra Visit 22-6 to 23-6

 

રાણા વ્યાસજીની – આચાર્યજી શ્રી મહાપ્રભુજીની બૈઠક – ગોધરા

આ સ્થાન મૂળ એક મુસલમાન બાઈનું હતું। આ બાઈને તે વખતના
વૈષ્ણવ કાર્યકરોને આ સ્થાન ખરીદી લેવાની વિનંતી કરતાં કહ્યું હતું કે
” અહીં કોઈ તેજસ્વી એવા ધર્મ ગુરુના ધોતી ઉપરણાનાં દર્શન થયા છે.,
અગ્નિના ભડકા – જવાળા જણાય છે. માટે તમો આ સ્થાન લઇ લો.
તમારા આ દેવને અરોગાવા માટે સરસ દૂધ આપતી ગાય પણ આપું છું.
આ એકજ બેઠકજી એવાં છે કે જે પ્રથમ માળે બિરાજમાન છે. આ બેઠકમાં
શ્રી મહાપ્રભુજી ઝૂલામાં છ માસ પોઢે છે.
23-6-2014 નાં મારી રૂબરૂ મુલાકાત સમયે વિગત જાણવા મળી તે રજુ કરી છે.

ડૉ. સુધીર શાહ નાં વંદન

%d bloggers like this: