શનિ તુલામાં .. Shani-Saturn in Tula from 15-11-2011

શનિ ૧૫-૧૧-૨૦૧૧ ના તુલા રાશીમાં દાખલ થશે.
૩૦ વર્ષ પછી આ તુલામાં આવેલ શનિ નો  ભરપુર ન્યાય  જોવા મળશે.
અઢીવર્ષ એક રાશિમાં શનિ રહે છે.
આ શનિ તુલામાં ૧૫-૧૧-૨૦૧૧થી ૦૩-૧૧-૨૦૧૪ સુધી રહેશે.
(  વળી પાછો  શનિ  કન્યામાં ૧૭-૫-૨૦૧૨ થી ૨૫-૬-૨૦૧૨ સુધી વક્રી,  અને ૨૬-૬-૨૦૧૨ થી  ૪-૮-૨૦૧૨ સુધી માર્ગી, રહેશે. )

શનિ તુલામાં : થોડામાં ઘણું બધું – શાનમાં સમજાવ્યું છે, દરેક રાશી માટે.

મેષ રાશી ના જાતકોને સાવધ રહેવું પડશે. ચુપ રહેવામાં જ મઝા છે તે સમજાઈ જશે.

વૃષભ રાશિ ના જાતકોને બધી રીતે સફળતાના દ્વવાર ખુલશે.
મિથુન રાશી ના જાતકોને બધી જગ્યાએથી બ્રેક લાગશે , શેરબજાર – સટ્ટો નુકસાન કરી.
કર્ક રાશિ ના જાતકોને વધુ મહેનત – લાભ ઓછો.
સિંહ રાશિ ના જાતકોને સારી તક નો લાભ દરેક રીતે.
કન્યા રાશિ ના જાતકોને છેલ્લા અઢી વર્ષ સાડાસાતી ના. વાણી દોષ થી સંભાળવું.
તુલા રાશી ના જાતકોને બીજો તબકો સાડાસાતી નો, ઘરના થી સાવધાન.તબિયત ગડબડ સાવધાન.

વ્રશ્ચિક રાશી ના જાતકોને પ્રથમ તબકો સાડાસાતીનો સખત મહેનત – પરિશ્રમ – દોડાદોડી.

ધન રાશી ના જાતકોને ચારેબાજુ સફળતા.
મકર રાશી ના જાતકોને સાવધ રહેવું પડશે. જબાન પર લગામ જરૂરી.
કુંભ રાશી ના જાતકોને ભાગ્ય શું છે તે સમજાઈ જશે. અચાનક પડતી.
મીન રાશી ના જાતકો સાવધાન – બોલવે ચાલવે. પરિશ્રમ વધુ.

ડૉ. સુધીર શાહ

 

also notedown the follwing:

 

In My Experience I found that,

(1) Sade-Sati gives most possitive results glory and success,when Shani/Saturn is Exalted (Uchcha) in ones Horoscope, means by birth Shani/Saturn should be in Tula (Libra).

(2) Shani / Saturn rules Makar (Capricorn) and Kumbh (Aquarius) signs and by birth in Horoscope Shani/Saturn in this Makar (Capricorn) or Kumbh (Aquarious) signs, means “Swagruhi”. When Sade-Sati occurs for this two signs they are always in favourable. It is alsoYogakarak for Vrishabh (Taurus) and Tula (Libra) signs and Sade-Sati for this two signs are also found most favourable.

(3) If the Shani/Saturn is placed well in the Ascendant-Chart (Lagna Kundali), and the Moon-chart ( Chandra Kundali), then you will not suffer from the ill-effects/negative effects of Shani/Saturn’s Sade-Sati.

(4) Shani/Saturn is not always harmful, and when it’s beneficial it will bring you great fortune. Please donot be blindly afraid of Shani/Saturn’s Sade-Sati.

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: