જ્યોતિષ અને નક્ષત્ર બાબતે શ્રીકૃષ્ણ – ભગવદ્ગીતામાં શું કહે છે…..

જ્યોતિષ અને નક્ષત્ર બાબતે શ્રીકૃષ્ણ – ભગવદ્ગીતામાં શું કહે છે…..

ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ ભગવદ્ગીતાના અધ્યાય ૧૦મા માં
અર્જુનને પોતાની અદ્ભુત વિભૂતિઓ શ્લોક ૧૯ થી કહેવા માંડે છે,
તેમાંના શ્લોક ૨૧ માં કહે છે કે
” આદિત્યોમાં હું વિષ્ણુ છું,  
જ્યોતિષમાં હું અંશુમાન સૂર્ય છું , 
વૃષ્ટિ લાવનારા વાયુઓમાં હું વિધ્ધુદગર્ભ મરીચિ નામનો પવન છું ,
નક્ષત્રોમાં હું ચંદ્ર છું “ –
// ૨૧ //અધ્યાય-૧૦.
ડૉ.સુધીર શાહ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: