શ્રીનાથજી

શ્રીનાથજી દર્શન લીંક આ સાથે ફરી એકવાર આપની સમક્ષ
રજુ કરીયે છીએ , તો જરૂર થી દર્શન નો લાભ લેશો .
આંઠે શમાના દર્શન કોમ્પુટર કે મોબઈલ પર કરી શકો છો .
યુ ટૂબ પર ભી કરી શકો છો .

1. આ લીનક પર થી તમે ડાવનલોડ કરી શકો . ( Its Totally Free )
http://www.shreenathjibhakti.org/app/index.htm

2. આ લીનક પર થી તમે શ્રીનાથજી બાબતે તમામ વિગત જાણી શકશો .
http://www.shreenathjibhakti.org

3. આ લીનક પર થી તમે વધુ જાણી શકશો ..
http://www.zero2dot.org

4. આ લીનક પરથી , જ્યાં શ્રી કૃષ્ણ અને રાધા એ મહારાસ ખેલ્યો હતો તે બંશીવટ ને માણી શકશો .
http://www.banshivat.org.in

5. યુ ટૂબ લીનક
http://www.youtube.com/user/shreenathjibhakti?feature=watch

આભાર સહ
ડો સુધીર શાહ નાં વંદન – જય શ્રી કૃષ્ણ

નોંધ : વૈષ્ણવો આપ જરૂરથી આ વિગતો આપના ગ્રુપમાં શેર કરી શકો છો .

Posted on 31/05/2014, in Dr.Sudhir Shah. Bookmark the permalink. શ્રીનાથજી માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: