અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન અને મોનિકા લેવેનસ્કીના પ્રણય સંબધો

શુક્ર + મંગળ = આકર્ષણ – પ્રણય – પ્રેમલગ્ન કે પ્રેમસંબંધો !!!! તારીખ 19-11-2000 માં  લેખના અંતે મે લખ્યું હતું કે

અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન અને મોનિકા લેવેનસ્કીના પ્રણય સંબધો – વાસનામય સંબંધો – એકબીજા પ્રત્યેનું આકર્ષણ થવું . શું  એ શુક્ર + મંગળને 
આભારી હતું .. વધુ વાંચો 26-11-2000 ના રવિવાર – સંદેશ ન્યુઝપપેર મુંબઈ આવૃત્તિ ” રાશિચક્ર ” કોલમ માં …
 
( આ લેખને આશરે 13 વર્ષ થઈ ગયા – તે લેખ તમે વાંચવા – અનુભવવા તે સમયે ચુકી ગયા , તો આ તક મળી છે ફરીને લાભ લેશો –
તોજ હાલની આ ટેકનોલોજી નો ઉપયોગ યથાર્થ ગણાશે . )
ડૉ . સુધીર શાહ નાં સ્નેહલવંદન .
20130704_162925-1

Posted on 16/07/2013, in Dr.Sudhir Shah and tagged , , , , , . Bookmark the permalink. અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન અને મોનિકા લેવેનસ્કીના પ્રણય સંબધો માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: