સદ્ગુણ

એક સદ્ગુણ આવી જાય જીવનમાં તે જરૂરી છે .

બહુ બધા  સદ્ગુણ ને એક સાથે પામવા જશો તો ચોકસ ગૂંચવાઈ જશો .

એક સદગુણ ને તેના મૂળ સાથે પકડી લો , તરી જશો .

બસ માત્ર એક સદગુણ ને સાધી લો – બીજા સદગુણો આકર્ષણ રૂપે જાતેજ આવી જશે .

 

ડૉ . સુધીર શાહ 

Posted on 26/06/2013, in Dr.Sudhir Shah. Bookmark the permalink. સદ્ગુણ માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: