તમે છોજ, એ બહુજ અગત્યની વાત છે .

ભગવાન – ઈશ્વર છે કે નહિ એ પછીની વાત છે ,

તમે છોજ, એ બહુજ અગત્યની વાત છે .

.

.

તમે સ્વયં છો એની તમને ખબર છે !!??

દર્પણ માં જોઈલો , ફોટો તમારો રાખી લો .

.

.

તમે જયારે નહિ હોવ ત્યારે , તે ફોટોજ બની રહેશે પુરાવો કે તમે હતાં ,

તમે તમેજ છો – કારણ તમારો કોઈ ડુપ્લીકેટ નથી અહી .

.

.

ફરીને કહું છું , યાદ દેવડાવું છું , સ્વયં ને જેણે જાની લિધો – પામી ગયો તે ,

તમે છોજ, એ બહુજ અગત્યની વાત છે .

 

ડૉ . સુધીર શાહ 

26 – 6 – 2013 

 

 

 

 

 

Posted on 26/06/2013, in Dr.Sudhir Shah. Bookmark the permalink. તમે છોજ, એ બહુજ અગત્યની વાત છે . માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: