તાજગી મોટી ઉંમરે

વાસીપણું નો ખરો સંબંધ ઉંમર સાથે નહિ , મનની અવસ્થા સાથે હોઈ શકે !!
 
પરંતુ વિચારોની તાજગી મોટી ઉંમરે પણ હોય તો તમે ઘરડા નથી ..ઇ પાકું .
 
જ્યાં વિચારો ની તાજગી હોય ત્યાં વિચારોની યુવાની રહેજ , એમાં કોઈ શક નહિ . 

જયાં  વિચારોનું વાસીપણું નથી ત્યાં યુવાની છે , છે ને છે જ , એમાં કોઈ શંકા નથી .

 
ડૉ . સુધીર શાહ 
સોળ જુન બેહજારતેર 

Posted on 16/06/2013, in Dr.Sudhir Shah. Bookmark the permalink. તાજગી મોટી ઉંમરે માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: