જરૂરથી વિચારશો

કયારેક આના પર જરૂરથી વિચારશો : 

.

.

પુરેપુરી યોગ્યતા સાથે માણસ તનતોડ 

મહેનત કરે છે તોય જીવનમાં જે બનવા 
ધારે તે બની નથી શકતો અને જેમાં લગીરે રુચી નાં 
હોય તે ભૂમિકા સ્વીકારવી પડે છે – આવું કેમ થાય છે ?

.

.

ડૉ. સુધીર શાહ 

તેર-જુન-બેહજારતેર

Posted on 13/06/2013, in Dr.Sudhir Shah. Bookmark the permalink. જરૂરથી વિચારશો માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: