ખોટે ખોટે – સાચે સાચે

ખોટે ખોટે દેખાવનો પ્રેમ કરતાં કરતાં , 
સાચા પ્રેમમાં ક્યારે સરી પડ્યા એ ખબર ન પડી .! ?
ક્યારેક જીવનમાં ખરેખર આવું બને , તો !!
તો શું …… ?
.
.

એજ કે  .. ખોટે ખોટે ની એક્ટિંગ કરવી સહેલી છે .. 

અને સાચાનો એહસાસ કરવા તમે જાગૃત છો, 

એ એહસાસ ,

એ ક્ષણ યાદ રાખજો – અદ્ભુત અનુભૂતિની .

 

 

ડૉ . સુધીર શાહ

 

Posted on 02/06/2013, in Dr.Sudhir Shah. Bookmark the permalink. 1 ટીકા.

%d bloggers like this: