વિચારો

મને તો,

વિચારોનાં ખેતર માં ફરવું ગમે છે.

વિચારોનું વાવેતર કરવું ગમે છે.

વિચારોના ખેતરમાં વાવેતર, તેજ મારે મન વૃંદાવન.

કોઈ વિચારોમાં સુગંધ હોય .

કોઈ વિચારોમાં દ્રશ્ય હોય .

તે દ્રશ્ય ને, કે સુગંધ ને માણો તો ઠીક !!

.
ડૉ. સુધીર શાહ

Posted on 01/06/2013, in Dr.Sudhir Shah. Bookmark the permalink. વિચારો માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: