તકદીર – ભાગ્ય – કર્મ ..2

ભાગ્ય જોર કરતું હતું એટલે બહુજ સરળ રીતે મળી તો ગયું ,

પરંતુ ખરી પરીક્ષા તો હવે સરુ થઇ – કેમકે હવે તે સાચવવું – નિભાવવું પડશે !! અને તે આવડવું જોઈએ .

 

તકદીર જોર કરતુ હતું એટલે જરા મુશ્કિલ થી મળ્યું

પરંતુ ખરી પરિક્ષા તો હવે સરુ  થઈ – કેમકે મુશ્કિલ વસ્તુ મળી તો ગઈ પરંતુ શું આપણે તે માટે લાયક હતાં ? – હવે લાયકાત પૂરી કરવી પડશે .

 

કર્મ એટલું કર્યું કે મહેનત લેખે લાગી – આનંદ મળ્યો – ખુશી મળી

પરતું હવે તે કર્મ સંપૂર્ણ રીતે ઉગી આવ્યું – તેથી આનંદ કાયમી – નામના – પ્રસિધ્ધિ કાયમી રહેશે તે મોટો સંતોષ ..

 

ડૉ . સુધીર શાહ

Posted on 03/05/2013, in Dr.Sudhir Shah. Bookmark the permalink. તકદીર – ભાગ્ય – કર્મ ..2 માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: