તકદીર – ભાગ્ય – કર્મ ..1

જીવન માં ક્યારેક કોઈ ચીજ મુશ્કિલ થી મળે છે,
તકદીર તમારું !!

તો કોઈ ચીજ બહુજ સરળ રીતે મળી જાય છે ,
ભાગ્ય તમારું !!

મહેનત ને અંતે જે મળે છે તેનો આનંદ ગજબ હોય છે ,
કર્મ તમારું !!

 
ડૉ . સુધીર શાહ 

Posted on 02/05/2013, in Dr.Sudhir Shah. Bookmark the permalink. તકદીર – ભાગ્ય – કર્મ ..1 માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: