ગુરુ મિથુન રાશિમાં

ગુરુ મિથુન રાશિમાં

31 મે  2013 થી 19 જુન 2014 ગુરુનું ગોચર ભ્રમણ મિથુન રાશિમાં થશે .

7 નવેમ્બર 2013 થી 6 માર્ચ 2014  ( 119 દિવસ )  સુધી તે વક્રી  રહેશે .
મેષ થી મીન રાશિના જાતકોને શું અસર કરશે તે જાણો .
મેષ રાશી  :  લાભદાયી ખાસ કરીને છેલા ત્રણ વર્ષ ની દબાયેલ ઇચ્છા આ વર્ષે પૂરી થાય
વૃષભ રાશી :  જબરદસ્ત અનુકુળ સમય – બધીજ રીતે ફળદાયી – શનિ અને રાહુ ની પણ  ભરપુર મદદ મળશે  .
મિથુન રાશી : ફરી થી જીવન માં તક મળે – થોડી રાહત આ વર્ષે
કર્ક રાશી : જેમ છે તેમ રહો નહિતો ચાબકો મળી શકે
સિંહ રાશી : સફળ બધી રીતે – લાભદાયી સમય
કન્યા રાશી :  રહી ગયેલા કાર્યો આ વર્ષે પુરા થાય તે સંતોષ
તુલા રાશી : લગભગ દરેક કાર્યો માં સપોર્ટ મળશે – માનસન્માન માં વધારો
વૃશ્ચિક રાશી :  પૈસો અને આદ્યાત્મિક્તા બંન્ને તરફ ધ્યાન રહેશે . મહેનત કરાવશે સખત પણ ફળ આગળ માળશેજ તે બાબત વિશ્વાસ રાખવો જરૂરી
ધન રાશી :  જયારે બધુજ સારું હોય તો વધુ ફાંફા મારવાના નહિ – મઝા કરો
મકર રાશિ :  તબિયત થી થોડું ધ્યાન રાખશો – ખર્ચા તરફ ધ્યાન રાખવું – બજેટ કરીને ચાલશો
કુંભ રાશી :  છેલા ચાર વર્ષની મહેનત નું ફળ મેળવશો – હવે સારો સમય
મીન રાશી :  આ વર્ષ ની મહેનત આગલા વર્ષમાં ફળદાયી થઈ શકે તેવો શુભ સંકલ્પ કરો .. !!
ડૉ . સુધીર શાહ

Posted on 24/04/2013, in Dr.Sudhir Shah. Bookmark the permalink. 1 ટીકા.

  1. thanks for the details

%d bloggers like this: