મારા અનુભવોની ડાયરીમાંથી

મારા અનુભવોની ડાયરીમાંથી : 

સ્વાર્થ એટલે સ્વમાંજ , પોતાના માંજ જીવન નો અર્થ શોધવો .

આ મારી જિંદગી છે . મને જે ગમે છે તેજ હું કરું છું , પરન્તુ કોઈને નડતો નથી .
આજે જે કાઈ કરું છું  – તે મન ભરીને કરવું – જાણે આવતી કાલ છેજ નહિ .. બસ આનેજ કહેવાય વર્તમાન માં જીવવું .
અને હાં 
‘ લોકો શું કહેશે ‘ આ ને બાજુ પર મુકિદો . બસ તમે વર્તમાનને માણો – ફરી ફરીને યાદ દેવડાવું છું 
ડો . સુધીર શાહ નાં વંદન 

Posted on 14/04/2013, in Dr.Sudhir Shah. Bookmark the permalink. 1 ટીકા.

%d bloggers like this: