હું એટલે જિંદગી – તું એટલે કમ્પ્યુટર

મારા વિચારો/વાંચનના વૃંદાવન માંથી :

મનમાં જો ‘ સીમકાર્ડ ‘ હોત તો , યાદોને ‘ ડીલીટ ‘ કરી શકાતી હોત !

મગજમાં જો ‘ પ્રિન્ટર ‘ હોત તો , વિચારોનો ‘ પ્રિન્ટઆઉટ ‘ કાઢી સકાતો  હોત !!
હૈયામાં જો  ‘ પેનડ્રાઈવ ‘ હોત તો , જિંદગીનો ‘ ડેટા ‘ એમાં સમાયો હોત !!
મોઢામાં જો ‘ બ્લુટુથ ‘ હો તો , વાતોને ‘ ટ્રાંન્સ્ફર ‘ કરી શકાતી હોત !!
આંખોમાં જો ‘ એમ એમ એસ ‘ હોત તો , તસ્વીરને ‘ રીસીવ ‘  કરી શકાતી હોત !!
જિંદગી જો ‘ કમ્પ્યુટર ‘ હોત તો , તેને ‘ રીસ્ટાર્ટ ‘ કરી શકાતી હોત !!
ડૉ .સુધીર શાહ 

 

Posted on 10/03/2013, in Dr.Sudhir Shah. Bookmark the permalink. હું એટલે જિંદગી – તું એટલે કમ્પ્યુટર માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: