નક્ષત્ર પ્રમાણે વસ્ત્રો પહેરો અને ચમત્કારિક પરિણામ મેળવો …

” નક્ષત્ર પ્રમાણે વસ્ત્રો પહેરો …. શીર્ષક હેઠળ અગાવ 14 વર્ષ સુધી ‘ જન્મભૂમિ’ ન્યુઝ પેપર ના માધ્યમ થી લેખ આપતો .
આજે મારા બ્લોગ ના માધ્યમ થી આ લેખ પ્રસ્તુત કરું છું .
બારે મહિનાની તારીખો આપવામાં આવી છે . જેમાં  વિક્રમ સંવત 2069 ના  કારતક સુદ એકમ- નૂતન વર્ષથી માંડીને વિક્રમ સંવત 2070 ના
કારતક સુદ એકમ- નૂતન વર્ષ સુધીની તારીખોનો સમાવેશ કરાયો છે .
ચાર્ટ નંબર – 1 માં બતાવેલી તારીખોએ ચલ, લાભ, અમૃત, અને શુભ ચોઘડિયામાં કપડું લાવવું કે કપડાં સીવડાવવા આપી શકાય કે પછી રેડીમેડ
વસ્ત્રો ખરીદી શકાય તથા સીવડાવવા આપેલા વસ્ત્રોની ટ્રાયલ આપી શકાય . વધુ સારું ફળ મેળવવા આંતરવસ્ત્રો પણ ખરીદી શકાય .
ચાર્ટ નંબર – 2 માં, ચાર અલગ અલગ પ્રકારનાં ફળ મેળવવા ની જાણકારી આપી છે . આ ચાર્ટમાં જણાવ્યા મુજબ નવા કપડાં – જે તે ફળ મેળવવા, બતાવેલી તારીખે – તે દિવસે સવારે જ નાહી-ધોઈ પવિત્ર થઈ – ચલ, લાભ, અમૃત, અને શુભ ચોઘડિયામાં કાયમી સ્વરૂપે પહેરવાં .
આ વસ્ત્રો આખો દિવસ પહેરી રાખો . સૂર્ય અસ્ત પછી આ કપડાં  બદલી નાખી હેંગર પર ટીંગાડી દેવાં કારણ બીજા અને ત્રીજા દિવસે પણ આ જ
કપડા વાસી સ્વરૂપે પહેરવાના છે . આમ તે વસ્ત્રોની (કપડાની ) જોડી ત્રણ દિવસ સતત વાસી સ્વરૂપે પહેરી લીધા બાદ જ ચોથા દિવસે ધોઈ શકાય .  આ વિગત બહુજ અગત્યની છે . ( આંતર વસ્ત્ર રોજેરોજ ધોવા નાખી શકાય ).
આમ, નવી જોડી પ્રથમ વાર પહેરવા કાઢી તેને સતત ત્રણ દીવસ  સુધી પહેરી તેને ચોથા દિવસે ધોવા નાખવી .
આ ધોવાયેલી જોડી ફરી પાછા ગમે ત્યારે પહેરશો ત્યારે ફળ સ્વરૂપ પરિણામ તો પ્રથમવાર કાયમી સ્વરૂપે પહેરવા
કાઢી હતી તે જ મળશે . સતત 25 વર્ષો નાં અમારા સંશોધનનાં આધારે આ પોઝીટીવ ઈચ્છિત પરિણામો મળેલ છે તે નોંધશો.
નક્ષત્રોનું સીધું ફળ જ બતાવી દીધું છે . જેથી વાચકોને તે સમજવામાં ઉપયોગી રહે . અન્ય તારીખોએ  નવાં વસ્ત્રો પહેરવાં
 કેમ ન કાઢી શકાય, એ માટે એટલું જણાવવાનું કે અન્ય નક્ષત્રો નાં ઘણાજ ઘાતક પરિણામો હોય છે . ઉદાહરણ તરીકે માંદગી
આવવી –  આર્થિક નુકશાની – માન હાની – અપજશ – કોર્ટ કચેરી – વગેરે વગેરે …
અહી ચાર પ્રકારનાં  શુભ ફળ આપતી તારીખો આપવામાં આવીછે, જે માત્ર લાભ શુભ  થકી શુભ લાભ માટેજ છે ..
ચાર્ટ નંબર – 3 માં બતાવ્યા પ્રમાણે જે તે રાશિની વ્યક્તિ , જે તે કલરના કપડાં ખરીદી શકે છે અને વધું શુભ ફળમાં વધારો કરી શકે છે .
ચાર્ટ  નંબર – 1 
નવેમ્બર 2012 ની 6, 11, 14
ડિસેમ્બર 2012 ની 9, 26
જાન્યુઆરી 2013 ની 5, 6, 22
ફેબ્રુઆરી 2013 ની 22, 27, 28
માર્ચ 2013 ની 13, 14, 29
એપ્રિલ 2013 ની 15
મે 2013 ની 13, 22
જુન 2013 ની 19, 27
જુલાઈ 2013 ની 15, 16, 24
ઓગસ્ટ 2013 ની 12, 21
સપ્ટેમ્બર 2013 ની 9, 17
ઓક્ટોબર 2013 ની 6, 9, 17
આ ચાર્ટ નંબર 1 માં બતાવેલ તારીખો એ વસ્ત્રો ખરીદી શકાય , રેડિમેડ તથા કપડું ખરીદી શકાય તથા સિવડાવવા આપી શકાય અને વસ્ત્રોની ટ્રાયલ આપવા માટે છે 
ચાર્ટ નંબર – 2 
1. જો તમારે લોકપ્રિયતામાં વધારો , નામ-ઈજ્જત આબરૂ માં 
વધારો રૂપી ફળ મેળવવું છે તો નીચેની તારીખો માંથી પ્રથમ વાર નવાં વસ્ત્રો પહેરવાં  કાઢો .
નવેમ્બર 2012 ની 11, 13, 14
ડિસેમ્બર 2012 ની 10,
જાન્યુઆરી 2013 ની 22, 27
ફેબ્રુઆરી 2013 ની 13, 23, 28
માર્ચ 2013 ની 2, 3
એપ્રિલ 2013 ની 27, 28
મે 2013 ની 25
જુન 2013 ની 18, 22, 27
જુલાઈ 2013 ની 18, 19
ઓગસ્ટ 2013 ની 13, 14, 24
સપ્ટેમ્બર 2013 ની 11
ઓક્ટોબર 2013 ની 8, 9, 17
નવેમ્બર 2013 ની 3, 4
ચાર્ટ નંબર – 2 
2. જો તમારે મુશ્કેલી વિનાનું જીવન – સુખ શાંતિ ની અનુભૂતિ 
વધારો રૂપી ફળ મેળવવું છે તો નીચેની તારીખો માંથી પ્રથમ વાર નવાં વસ્ત્રો પહેરવાં  કાઢો .
નવેમ્બર 2012 ની 6, 15
ડિસેમ્બર 2012 ની 2, 29
જાન્યુઆરી 2013 ની 5, 27
ફેબ્રુઆરી 2013 ની 1, 22, 23
માર્ચ 2013 ની  31
એપ્રિલ 2013 ની 17, 18, 24
મે 2013 ની  15, 21
જુન 2013 ની 11, 12,
જુલાઈ 2013 ની  9, 11
ઓગસ્ટ 2013 ની 11
સપ્ટેમ્બર 2013 ની  2
ઓક્ટોબર 2013 ની  26, 27
નવેમ્બર 2013 ની  1
ચાર્ટ નંબર – 2 
3. જો તમારે જર-ઝવેરાત લાભ -ચારે બાજુ સફળતા – આર્થિકસ્થતિ સુધારે – શ્રી ધનલાભ થવો તેમાં 
વધારો રૂપી ફળ મેળવવું છે તો નીચેની તારીખો માંથી પ્રથમ વાર નવાં વસ્ત્રો પહેરવાં  કાઢો .
નવેમ્બર 2012 ની  11, 24, 29
ડિસેમ્બર 2012 ની  10, 22,
જાન્યુઆરી 2013 ની  5, 18, 22,
ફેબ્રુઆરી 2013 ની 14, 18, 19,
માર્ચ 2013 ની  13, 18
એપ્રિલ 2013 ની  15, 24
મે 2013 ની  12, 21
જુન 2013 ની 18
જુલાઈ 2013 ની  1, 5, 14
ઓગસ્ટ 2013 ની 11, 24
સપ્ટેમ્બર 2013 ની  8
ઓક્ટોબર 2013 ની  6, 18, 22
નવેમ્બર 2013 ની  1
ચાર્ટ નંબર – 2 
4. જો તમારે તંદુરસ્તી જળવાય અને આવક માં 
વધારો રૂપી ફળ મેળવવું છે તો નીચેની તારીખો માંથી પ્રથમ વાર નવાં વસ્ત્રો પહેરવાં  કાઢો .
નવેમ્બર 2012 ની  10
ડિસેમ્બર 2012 ની  8
જાન્યુઆરી 2013 ની  4, 5, 31
ફેબ્રુઆરી 2013 ની 27
માર્ચ 2013 ની  27 (14.58 સમય પછી )
એપ્રિલ 2013 ની  23
મે 2013 ની  20
જુન 2013 ની 17
જુલાઈ 2013 ની 14
ઓગસ્ટ 2013 ની 10
સપ્ટેમ્બર 2013 ની  6,7,
ઓક્ટોબર 2013 ની  26, 31
નવેમ્બર 2013 ની  —

Posted on 05/11/2012, in Dr.Sudhir Shah and tagged , , , . Bookmark the permalink. નક્ષત્ર પ્રમાણે વસ્ત્રો પહેરો અને ચમત્કારિક પરિણામ મેળવો … માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: