કેવળ નગ્ન સત્ય..

મારા અનુભવોની ડાયરીમાંથી : કેવળ નગ્ન સત્ય..
” ઘણી વાર જે આંખની સામે દેખાતું હોય છે તે સત્ય હોતું નથી !
પરંતુ જે નથી દેખાતું હોતું, તેમાં સત્ય છુપાયેલું હોય છે. !! “
આ બાબત ને એક ઉદાહરણ થી સમજીએ :    ( વાત બે ભાઈઓની )
“” જુનીઅર ભાઈ ની સાસુએ તેમને ત્યાં દિકરાઓ ને ત્યાં લગ્ન ના પ્રસંગે
ક્યારે પણ આમંત્રણ આપ્યુંજ નહિ..વેવાઈ તરીકે ગણ્યાજ નહિ…( સિનિયર ભાઇને ).
જોવાની વાત તો ઇકે જુનીઅર ભાઈ એ પણ આ બાબતે મૌન રહેવું પસંદ કર્યું
કારણ પત્નીની થી દબાયેલ…વારંવાર ઘર છોડી ને જતી રહીશ તેવી પોકળ ધમકીઓથી ડરાવી રાખેલ.
સિનિયર ભાઈ ને  થાય કે જુનીઅર ભાઈ ને તેના સંસાર માં તકલીફ ના થાય માટે આપણે જતું કરીએ…
અને માટેજ ક્યારે પણ જુનીઅર ભાઈ ને ત્યાં સિનિયર ભાઈ એ માથું માર્યું નથી..
આમ, આવું તો સામાન્ય રીત સમાજ માં ઘેર ઘેર બન્તુજ હોય છે…””
વધુ સત્ય ફરી કોઈ વાર…..
ડૉ.સુધીર શાહ

Posted on 27/10/2012, in Dr.Sudhir Shah. Bookmark the permalink. કેવળ નગ્ન સત્ય.. માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: