ShreeNathji Darshan 1.5..Aarti and Shayan Darshan released today

સર્વે ને દશેરા મુબારક.

આજે શ્રીનાથજી દર્શન માં “આરતી અને શયન”  નાં દર્શન આપ સર્વે માટે રજુ કર્યા છે.
શયન દર્શન દશેરા થી રામનવમી નાથદ્વારા માં થાય છે,
અને રામનવમી થી નવરાત્રી નોમ સુધી શયન દર્શન જતિપુરા, ગોવર્ધન, મથુરા માં થાય છે.
આશા છે કે આપ સર્વે આ દર્શનો નો લાભ લેશો. નીચેની લીનક ને ક્લિક કરો
or
અભિનંદન અમારા સહયોગી શ્રી રિતેશ કોચર ને જેઓ એ સમયસર રજૂઆત કરી છે.
ડૉ. સુધીર શાહ નાં સ્નેહલ વંદન.

Posted on 24/10/2012, in Dr.Sudhir Shah and tagged , , , . Bookmark the permalink. ShreeNathji Darshan 1.5..Aarti and Shayan Darshan released today માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: