જીવન માં સફળ થવું હોય અને સિદ્ધિ તમારી પાસે આવે..

મારા અનુભવોની ડાયરીમાંથી :

 

જીવન માં સફળ થવું હોય અને સિદ્ધિ તમારી પાસે આવે

તેમ ઈચ્છતા ફોવ, તો નીચેના પાંચ “ડી ” ને યાદ રાખી અપનાવો.

 

ડીવોશન ( શ્રધ્ધા )

ડેડિકેશન ( સમર્પિતત્તા )

ડિટર્મિનેશન ( દ્રઢનિશ્ચય )

ડિલિજન્સ ( પરિશ્રમ )

અને

ડિસિપ્લીન ( શિસ્ત )

 

ડૉ. સુધીર શાહ

Posted on 11/10/2012, in Dr.Sudhir Shah. Bookmark the permalink. જીવન માં સફળ થવું હોય અને સિદ્ધિ તમારી પાસે આવે.. માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: