એક ઇચ્છા હતી કે જ્યોતિષી જ બનવું છે..

સખત મહેનત અને ધગશ ને લઈને હું ” જ્યોતિષશાસ્ત્ર ” માં આગળ વધી શકેલ.

જીવનમાં કેટલાક પરિવર્તન સંજોગ ને આધારે પણ હોય છે.
નાનપણ થીજ એક ઇચ્છા હતી કે જ્યોતિષી જ બનવું છે.
દવા અને જ્યોતિષ, મેડીકલ અને જ્યોતિષ, વ્યવસાય અને જ્યોતિષ,
ધંધા અને જ્યોતિષ, આયુર્વેદ અને જ્યોતિષ, નાડીગ્રંથો અને જ્યોતિષ, ક્ષાર અને જ્યોતિષ,
ભણતર અને જ્યોતિષ, ગણતર અને  જ્યોતિષ, આમ ઘણીબધી  વિગતો જ્યોતિષ શાસ્ત્ર સાથે સંકળાયેલ.
આ શાસ્ત્ર માં રસ તો હતોજ – સાથે જોખમ પણ હતુંજ.
એક નામાંકિત જ્યોતિષી બનવું હતું અને જે કરવા ઇચ્છા હતી તે હું કરી શક્યો…( સામાન્ય રિતે જેને જેમાં રસ હોય તે થવા મળતું નથી )
ડોક્ટર, વકીલ, પ્રોફેસર તો ઘણા થાય છે…એક પ્રખર નામાંકિત જ્યોતિષી બની
નામના મેળવવી બહુજ અઘરી બાબત છે અને ” પ્રોફેશનલ એસ્ટ્રોલોજર ” ( ૩૭મુ વર્ષ ) તરીકે સફળ થવું એ બહુજ મોટી સિદ્ધિ ગણાય.
જીવન ની સૌથી મોટી વાતતો એ કે,
જે કરવું હતું તેજ કર્યું,
જે થવું હતું તેજ થયાં,
જે બનવું હતું તેજ બન્યા.
આ જીવન સફળ થઇ ગયું.
ડૉ. સુધીર શાહ ના વંદન
Advertisements

Posted on 22/08/2012, in Dr.Sudhir Shah and tagged , , , . Bookmark the permalink. એક ઇચ્છા હતી કે જ્યોતિષી જ બનવું છે.. માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: