‘શબ્દ’

કઈ રીતના  ‘શબ્દો’  નો ઉપયોગ, તેજ ખરું અગત્યનું છે.

શસ્ત્રના ઘા કરતાં  ‘શબ્દનો’  ઘા વધુ ઊંડા હોય છે.

એક ઘા અને બે કટકા  =  ‘શબ્દ’.
‘શબ્દ’  કેવિરિતે કહેવાયો તેના પર ઘણોજ આધાર હોય છે.
‘શબ્દો’  સમાજમાં ચલણી બને તોજ તેની મહતાં.
માત્ર એક  ‘શબ્દ’  તમને ઉપર/નીચે કરી મુકે.
મહેણું મારવા  ‘શબ્દ’  જોઈએ – વખાણ કરવા  ‘શબ્દ’   જોઈએ.
અહંમ નું મૂળ – ઝગડાનું મૂળ –  ‘શબ્દોજ’  હોય છે.
મૌન ની ભાષા એટલે નહિ કહેલા  ‘શબ્દોની’  ભાષા.
‘શબ્દ’  વગર નહિ ચાલે …!  ‘શબ્દ’  વગર નહિજ ચાલે …!!
ડૉ. સુધીર શાહ

Posted on 24/05/2012, in Dr.Sudhir Shah. Bookmark the permalink. ‘શબ્દ’ માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: