Pustimargiy Vaishnavo.. પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો ..

To :

Pustimargiy Vaishnavo,

 ” Shreenathji Application ” on Android Market..

Launching on 2nd February 2012 at 7  pm.

Have Mangala & Shringar Darshan on your Mobile, iPad, or on TV..

it will be Free..

Note : Our intention is, to provide this application for Senior Citizens

who can not reach Shreenathji-Nathdwara

due to so many reasons..

can enjoy the Darshan on Mobile..iPad, or On Tv.

નાથદ્વારા માં બિરાજમાનશ્રી  ”” શ્રીનાથજી “” ના દર્શને

 ઘણા પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો ખાસ કરીને વડીલ વર્ગ 

 ઘણા બધા કારણોસર જઈ શકતા નથી 
 તેઓ માટે આ રજૂઆત કરવામાં આવેલ છે …
 ઘરે બેઠા ઇપોડ, મોબાઇલ, કે ટીવી પર 
” મંગલા ” ના તથા ” શ્રીંગાર ” ના દર્શન કરી શકશે.
 તમને એમજ લાગશે કે તમે શ્રીજી ની સન્મુખજ 
 દર્શન કરો છો. 
 ખાસ નોંધ : હેતુ અમારો એટલોજ કે વડીલ વર્ગ અને  આજનો યુવા વર્ગ 
   રોજ દર્શન નો લાભ લે અને “” શ્રીનાથજી “” નો જય જય કાર કરે.

Posted on 30/01/2012, in Dr.Sudhir Shah. Bookmark the permalink. Pustimargiy Vaishnavo.. પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો .. માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: