Shreenathji Application ..

 નાથદ્વારા માં બિરાજમાનશ્રી  “” શ્રીનાથજી “” ના દર્શને

 ઘણા પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો ખાસ કરીને વડીલ વર્ગ 

 ઘણા બધા કારણોસર જઈ શકતા નથી 
 તેઓ માટે આ રજૂઆત કરવામાં આવનાર  છે …
 ઘરે બેઠા ઇપોડ, મોબાઇલ, કે ટીવી પર 
” મંગલા ” ના તથા ” શ્રીંગાર ” ના દર્શન કરી શકશે.
 તમને એમજ લાગશે કે તમે શ્રીજી ની સન્મુખજ 
 દર્શન કરો છો. 
 ખાસ નોંધ : હેતુ અમારો એટલોજ કે વડીલ વર્ગ અને  આજનો યુવા વર્ગ 
                રોજ દર્શન નો લાભ લે અને “” શ્રીનાથજી “” નો જય જય કાર કરે.

Advertisements

Posted on 24/01/2012, in Dr.Sudhir Shah. Bookmark the permalink. Shreenathji Application .. માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: