૩૦ વર્ષ પછી તુલાનો શનિ…

તુલાનો શનિ જન્મકુંડળી માં હોય તો તે બાળક પરાક્રમી હોય છે

માતા પિતા નું નામ રોશન કરે, ચાર ચાંદ લગાડે, પેઢી ને તારનાર.
૩૦ વર્ષ પછી તુલાનો શનિ આવે છે.
હાલ ૩૦ વર્ષ પછી તુલાનો શનિ આવ્યો છે ૧૫-૧૧-૨૦૧૧ ના,
જે અઢીવર્ષ તુલામાં રહેશે,
પ્લાન કરો – સમય સર , અને “તુલાનો શનિ” બાળક ની જન્મકુંડળી આવે.
મે તો માત્ર સમય – સમજ – ના આધારે સંજોગ ઉભો કર્યો
થોડામાં ઘણું આપવા માત્ર નમ્ર પ્રયાસ.

Posted on 16/12/2011, in Dr.Sudhir Shah. Bookmark the permalink. 1 ટીકા.

  1. આદરણીયશ્રી. ડૉ.સુધીરભાઈ સાહેબ

    થોડામાં આપે ઘણું બધુ કહી દીધુ છે સાહેબ

    સરસ

%d bloggers like this: