sambandho…સંબંધો…

(1)  આ દુનિયાના દરેક સંબંધો સ્વાર્થ ઉપરજ બંધાયા છે 


મારે બને એટલું ઓછું આપવું છે 


તમારે બને એટલું વધારે લેવું છે


આપવા-લેવા પર સંબંધો તોળાય છે


ફેરવી શકાય, તો આ ગણિત ફેરવી નાખો


સંબંધો જો સ્વાર્થના ન હોય


તો લેવું ઓછું ને આપવું વધુ .

(2)  ગરીબ છો કે પૈસાદાર છો 

એક વાત સરખી છે 

“”””” મૃત્યુ “””””

Posted on 16/09/2011, in Dr.Sudhir Shah. Bookmark the permalink. 2 ટિપ્પણીઓ.

  1. Its very very nice

%d bloggers like this: