સમય તો તેની ગતિ કરે ….!!!

સમય તો તેની ગતિ કરે જાય છે 

સમજ ના હોવાને કારણે , સમય વહી જાય છે 

સંજોગો , ના સમજ ને કારણે ઉભા થાય છે 

જો સમય સમજ સંજોગ ભેગા થઈ જાય , તો સંતોષ મળે.

Posted on 29/08/2011, in sharing. Bookmark the permalink. 2 ટિપ્પણીઓ.

  1. hu raday purvak abhar manu 6u

  2. આદરણીયશ્રી. ડૉ.સુધીરભાઈ સાહેબ

    ખુબ જ સરસ

%d bloggers like this: