Suhani Yade..33 સુહાની યાદેં ..૩૩

દુનિયાભરનાં પ્રખ્યાત આદ્યાત્મિક ગુરુઓ દિલ્હી ખાતે આધ્યાત્મિક વિચારો 

ની છણાવટ કરવા તા. ૪ – ૧ – ૧૯૮૯ થી ૧૦ – ૧ – ૧૯૮૯ નાં મળ્યા હતા.

જેમાં વિશ્વ પ્રસિદ્ધ સ્વામી મુર્ગેશ પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. 

 સ્વામી બાબા રામદેવ અને હું તથા અન્ય મહાનુભવો તેમને સાંભળી રહ્યા છીએ .

 ૨૨ વર્ષ પહેલા ની આ સુહાની યાદે રૂપી તસ્વીર રજુ કરી છે.
નોંધ :   દરેક ફોટો / તસ્વીર મારા દ્વારા કોપીરાઈટેડ છે
Note : All photographs in “સુહાની યાંદે  Suhani Yade” , and in “Photo Gallery”,  and  in articlesare personal property of Dr Sudhir Shah. All rights Reserved.

Only anyone can see this photos on my blog. 

please note : No one can copy or download or re-print or publish in any format .

ડૉ. સુધીર શાહ 

Posted on 06/07/2011, in astrology, Divine Guru, News, world spiritual and tagged . Bookmark the permalink. Suhani Yade..33 સુહાની યાદેં ..૩૩ માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: