Khagras Chandragrahan ખગ્રાસ ચંદ્રગ્રહણ

ખગ્રાસ  ચંદ્રગ્રહણ

જેઠ સુદ ૧૫,પૂનમ
ધનુ રાશિમાં તા.૧૫-૬-૨૦૧૧ ને બુધવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે.
સ્પર્શ : ૨૩-૫૨  (તા.૧૫-૬-૨૦૧૧ ને રાત્રે ૧૧-૫૨ પી .એમ.  થી )
મધ્યાન : ૨૫-૪૩ (તા.૧૬-૬-૨૦૧૧ ને ૦૧-૪૩ એ.એમ)
મોક્ષ : ૨૭-૩૩ (તા.૧૬-૬-૨૦૧૧ ને ૦૪-૩૩ એ.એમ )

નોંધ : ૧. દરેકે  ગ્રહણ નાં સરુ થયાથી ૨ કલાક પહેલ્લા ઠંડા પાણીથી નાહી લેવું તેમજ ગ્રહણ મોક્ષ પછી ફરીથી ઠંડા પાણી થી નાહી લેવું.

ડો સુધીર શાહ

Posted on 14/06/2011, in astrology. Bookmark the permalink. Khagras Chandragrahan ખગ્રાસ ચંદ્રગ્રહણ માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: