કર્ક લગ્ન

કર્ક લગ્ન બાબતે જાણવા આજે પ્રયાશ કરીશું .


કર્ક લગ્ન માટે નિશ્ચિત પણે ધ્યાન માં રાખવું કે એકલો યોગકારક મંગળ બગાડવો જોઈએ નહિ .

તે છ આઠમે બારમે બેસવો જોઈ એ નહિ .

તે નીચનો હોવો ન જોઈએ  અને નીચનો હોય તો તેને નીચભંગ યોગ મળવો જોઈએ .

કર્ક લગ્ન કુંડળીમાં મંગળ નિર્માલ્ય બને , તો કુંડળી પણ નિર્માલ્ય બને .

અને મંગળ બળવાન બનતાં કુંડળી પણ બળવાન બની જાય.

મંગળ જો પાંચમે કે દશમે બેશે તો પણ એકલો મંગળ પણ ઘણું શુભ ફળ આપે. રાજયોગ નું ફળ આપે છે.

કર્ક લગ્ન પરત્વે માત્ર મંગળ યોગકારક છે.

કર્ક લગ્ન માં ત્રિકોણના અધિપતિનો યોગ પણ મહત્વનો.

કર્ક લગ્ન કુંડળી વાળાને સૂર્ય-બુધ યોગ તે બે બારમાના અધિપતિઓનો યોગ છે, આ બે-બારના

અધિપતિઓનો યોગ પૈસા ખોવડાવે છે કે દરિદ્રતા યોગ આપે છે.

ડૉ. સુધીર શાહ

નોંધ : મારા  ૩૫ વર્ષના  પ્રેક્ટિકલ અનુભવો ની ડાયરી માંથી – સંશોધન ના હેતુથી.

Posted on 10/03/2011, in ડો.સુધીર શાહ, Dr.Sudhir Shah and tagged . Bookmark the permalink. કર્ક લગ્ન માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: