Diwali-દિવાળી-Dhanterash-ધનતેરશ -સંવત ૨૦૬૬ ના દિપાવલી પર્વોનાં મૂહુર્તો..

સંવત ૨૦૬૬ ના દિપાવલી પર્વોનાં મૂહુર્તો

ધનતેરશ :

આસોવદ ૧૩ તા. ૦૩-૧૧-૨૦૧૦ નાં બુધવારે સાંજે ૧૯-૦૧ પછી ગણાશે .

પૂજન સમય : ૧૯-૩૮ થી ૨૪-૨૩ સુધી શુભ અમૃત ચલ ચોઘડિયા માં

ધનતેરશ તા. ૦૪-૧૧-૨૦૧૦ નાં ગુરુવારે બપોરે ૧૩-૦૪ સુધી રહેશે.

દિવાળી – લક્ષ્મીપૂજન :

આસોવદ ૩૦ તા.૦૫-૧૧-૨૦૧૦ શુક્રવાર બપોરે ૧૩-૦૪ થી ગણાશે

પૂજન સમય : ૧૩-૦૪ થી ૧૩-૪૭ શુભ ,  ૧૬-૩૮ થી ૧૮-૦૩ ચલ ,

૨૧-૧૩ થી ૨૨-૪૮ લાભ,  તથા  ૨૪-૨૩ થી ૨૯-૦૭ શુભ અમૃત ચલ ચોઘડિયા માં


નુતન વર્ષાભિનંદન :

સંવત  ૨૦૬૭ નાં તા. ૦૭-૧૧-૨૦૧૦ રવિવારે  ગણાશે


સર્વે ને

ડો. સુધીર શાહ પરિવારના

નુતન વર્ષાભિનંદન – સાલમુબારક




Advertisements

Posted on 24/10/2010, in astrology and tagged , , , , . Bookmark the permalink. Diwali-દિવાળી-Dhanterash-ધનતેરશ -સંવત ૨૦૬૬ ના દિપાવલી પર્વોનાં મૂહુર્તો.. માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: