સ્વસ્તિક Swastika

કોઈ પણ મંગળ કાર્ય/શુભકાર્યના પ્રારંભમાં સ્વસ્તિ મંત્ર બોલાય છે.

“સ્વસ્તિ ન ઈન્દ્રો વૃદ્ધશ્ચવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ
સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ ।।   “

સ્વસ્તિક ને આપણે સાથિયા તરીકે પણ ઓળખિયે છીએ. સ્વસ્તિક એટલે સર્વનું કલ્યાણ.

સ્વસ્તિક ભારતીય સંસ્કૃતિનું એક  મંગલ પ્રતીક છે.

સ્વસ્તિ શબ્દ ‘સુ +અસ’ માંથી બનેલો છે.

‘સુ’ એટલે સારો. કલ્યાણમય,

મંગલ અને અસ, એટલે સત્તા, અસસ્તિત્વ.

સ્વસ્તિ એટલે કલ્યાણની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ અને એનું પ્રતીક એટલે સ્વસ્તિક.

The word Swastika is made from   “Swa + Sti + Ka”

” Sw = Good & Auspicious “

” Asti = Existing “

” Ka = The Performer “

That means Swastika is, always does good and auspicious for all in all directions  (all 4 directions).


ડૉ. સુધીર શાહ ના વંદન 


Posted on 24/01/2010, in astrology, author, ડો.સુધીર શાહ, sharing and tagged , , . Bookmark the permalink. સ્વસ્તિક Swastika માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: