હિંન્દુઓમાં અને ઇસ્લામમાં વિંછુંડાની સમજ

વિંછુંડાની સમજ :

(હિંન્દુઓમાં)  વિશાખા  નક્ષત્રના અંતની પંદર ઘડીથી જ્યેષ્ઠા નક્ષત્ર મળીને ત્રણ નક્ષત્ર એટલે સવા બે દિવસનો સમય વિંછુંડો કહેવાય છે. આ દિવસોમાં માત્ર અનુરાધા નક્ષત્રના સમયમાં શુભકાર્ય કરી શકાય છે બાકીના સમયમાં નહી.

(ઇસ્લામમાં) વિંછુંડાને “કમરદર અકરબ” કહેવાય છે. આ વિંછુંડાના દિવસો દરમિયાન તેઓ લગ્ન તથા મુસાફરિ કરવાનું યોગ્ય ગણતા નથી.

 

ડૉ. સુધીર શાહ

Posted on 01/11/2009, in author, ડો.સુધીર શાહ, હોરા જ્યોતિષ, Fragrance of Truth.., janma kundali, My Opinion, News, sharing and tagged , , , , , , , . Bookmark the permalink. હિંન્દુઓમાં અને ઇસ્લામમાં વિંછુંડાની સમજ માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: