પવિત્ર રહે !!

શરીર પાણીથી પવિત્ર રહે

 

મન સત્યથી પવિત્ર રહે

 

આત્મા ધર્મથી પવિત્ર રહે

 

બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર રહે

 

ડૉ. સુધીર શાહ

Body + Mind + Soul

Posted on 25/10/2009, in author, ડો.સુધીર શાહ, Fragrance of Truth.., My Opinion and tagged . Bookmark the permalink. 1 ટીકા.

  1. સુધીર સાહેબ ગમ્યુ..આપનું ચીંતન… પ્રેમ વિષે શૂ કહો આપ ? જણાવજો..

%d bloggers like this: