દિપાવલી પર્વોના મુહૂર્તો

દિપાવલી પર્વોના મુહૂર્તો (સંવત 2065)

ધનતેરસ  :  આસો વદ 12 , તા. 15-10-2009 ના ગુરુવારે સાંજે 16-40 પછી આરંભ થશે. ( જેમાં સમય 17-00 થી 21-30 સુધી શુભ- અમૃત- ચલ ચોઘડિયાં છે.) તથા આસો વદ 13,  તા. 16-10-2009 ના શુક્ર્વારે બપોરે 14-33 સુધી ધનતેરસ ગણાશે. ( જેમાં સમય સવારે 6-30 થી 11-00 સુધી ચલ – લાભ – અમૃત ચોઘડિયાં અને 12-30 થી 14-00 સુધી શુભ ચોઘડિયું છે.)

 

દિવાળી – લક્ષ્મીપૂજન  :  આસો વદ 30 ના તા.17-10-2009 ના શનિવાર છે. જેમાં સમય સવારે 08-00 થી 09-30 શુભ,  12-30 થી 17-00 ચલ-લાભ- અમૃત , 18-30 થી 20-00 લાભ,  અને 21-30 થી 26-00 શુભ- અમૃત-ચલ ચોઘડિયાં છે.

 

વિક્રમ સંવત 2066 નવું વષઁ   :  કારતક સુદ 01 તા.19-10-2009 ના સોમવાર

સ્નેહમિલન દિન,  ચોપડામાં મિતિ નાખવી, તથા વડીલો/ગુરુના આશીવાઁદ પામવાનો દિવસ. સવારે 06-35 થી 08-00 અમૃત અને 09-30 થી 10-00 શુભ ચોઘડિયાં છે.

Dr.Sudhir Shah na Nutan-VarshaBhinandan

ડૉ. સુધીર શાહ ના સ્નેહલવંદન

નોંધ  :  “નક્ષત્ર પ્રમાણે વસ્ત્રો પહેરો” લેખજન્મભૂમિ ” –  ન્યુઝપેપર   માં 08-10-2009 ના ગુરુવારે પ્રસિદ્ધ થશે. આ લેખ સતત 14 વષઁ થી છપાય છે. Research Oriented Article on “Nakshtra Pramane Vastro pahero” will be Published in  “Janmabhumi News Paper”  on 08-10-2009. this article is published from last 14 years.

Posted on 07/10/2009, in ડો.સુધીર શાહ, Flash News, News, sharing and tagged , . Bookmark the permalink. 1 ટીકા.

  1. jai shree krishna! your blog is amazing, so much to read and such wonderful pictures! i never knew matheran looked sooo beautiful… i got the diwali timings thank you.Looking forward to reading all the interesting matter .
    regards to you and bhabhi jee.

    Millie

%d bloggers like this: