ShareBazar (3)

ફંડામેંટલી સારા શેરો પર અભ્યાસ કરો. વિચારો પછિજ ઇંનવેસટ કરો. અત્યારે સેંટીમેંટલી હવા ચાલી રહિ છે. વેચવાલી નો દોર રહે. ચેતતો નર સદા સુખિ એ ન્યાયે વિચારો. કોઇ હકારાત્મક રેલી દેખાતી નથી. છતાં પણ Ril , RPL, L&T, Bhel, Ongc, જેવાં શેરો આકષઁક ખરાં.

ડો. સુધીર શાહ

3-12-2008

Posted on 03/12/2008, in My Opinion, sharebazar, ShareMarket and tagged , . Bookmark the permalink. ShareBazar (3) માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: