ShareBazar (2)

મિત્રો

બજાર ની ચાલ હજુ સમજાશે નહી. ખરીદીમાં સાવચેત રહેશો. બજાર ઉપર તરફ છેતરામણું હોઇ શકે. ડીસેમ્બર 2008 માં આખો મહિનો અફડાતફડી વાળો રહેવાની શક્ય્તા વધુ.

ડો.સુધીર શાહ

1-12-2008

Advertisements

Posted on 01/12/2008, in My Opinion, sharebazar, ShareMarket and tagged , . Bookmark the permalink. ShareBazar (2) માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: