ShareBazar (1)

મિત્રો,

(1).હજુ તેજી ની કોઇ આશા નથી. થોભો ને રાહ જોવો. 3 મહીના સુધી સેંટીમેંટ માં કોઇ સુધારો આવે તેમ નથી.

(2) એક સાથે ખરીદી ન કરો. થોડા થોડા પ્રમાણ મા ખરીદો.

(3) બજાર નો લાંમ્બા ગાળા નો ટ્રેનડ ડાઉન છે.

(4) કેશ રોક્ડ બેંક માં ફિઈક્સ ડિપોજીટ માં 10.5 % વ્યાજે મુકી શકો.

ડો. સુધીર શાહ

25-11-2008

Advertisements

Posted on 25/11/2008, in My Opinion, sharebazar, ShareMarket and tagged , . Bookmark the permalink. ShareBazar (1) માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: