સમય + સમજ + સંજોગ = સંતોષ્

આ ચાર શ્બદો મારી જિન્દગિના સૌથિ મહત્વ્ના  છે. સમય સૌથી મહ્ત્વ નો છે. જન્મ કુડ્ળી મા સમય નુ સૌથી વધારે મહત્વ છે.  જો સમય બરાબર ન હોય તો કુડ્ળી બરાબર બને નહી.  સમજ ના હોય તો જિન્દગિ જિવાય જ નહી.  સમજ્દારી થી  જ સત્ય સુધી પહોચાય્.  સંજોગ ભલ ભલા ને નચાવે. સંજોગ ગનુબધુ શિખ્વાડી દે છે.  જે વ્યક્તી સમય સમજ સંજોગ ને સમજી જાય તે સંતોષ પામી શકે.

 ડો. સુધીર શાહ

Posted on 12/10/2008, in Astrologer Dr Sudhir Shah, astrology, author, Bhagwad Gita, Sanskar and tagged , . Bookmark the permalink. 1 ટીકા.

 1. કમલેશ પટેલ

  સન્માનનીય શાહ સાહેબ

  તમારો મેઇલ મળ્યો. આભાર્
  આપશ્રી તો ખૂબ જ વિદ્વાન છો.
  આપના ક્ષેત્રના નિષ્ણાંત છો. માટે વધુ શું કહું /

  હા! તમારી બંને વેબસાઇટ પર મુલાકાત લીધી. ખૂબ જ સરસ માહિતી છે પરંતુ બ્લેક બેકગ્રાઉંડમાં રંગીન ફોંટને કારણે વાંચવાની તકલીફ પડે છે. આ એક વાચક તરીકેનો અનુભવ જણાવું છું તમે કોઇક જાણકારને પૂછી શકો છો.
  હાૢ શ્રીનાથજીભક્તિની વેબનું હોમ પેઇન મેસ્મરાઇઝ કરે એવું છે.
  તકલીફ આપવા બદલ ક્ષમા.

  આભાર.

  કમલેશ પટેલના
  પ્રણામ
  http://kcpatel.wordpress.com/
  (શબ્દસ્પર્શ )

%d bloggers like this: