શેર બજાર (Share Bazaar)

21000 ના સેન્સેક્સ થી ગબડી ને 8700 નો સેન્સેક્સ દિવાળી 2008 માં દેખાયો. હજુ ઘટાડા તરફી સેન્સેક્સ રહેશે. નીચા મા 7700 સુધી આવી શકે. ખરીદારી થી થોડા દુર રહેવામા મજા છે.   વિશ્વ મંદી ની અસર ભારત ને પણ લાગ્શે.  ફંડામેંટલી સારા શેરો હજુ નીચા ભાવે મળી શકે, જેવાકે -RIL , RPL, L&T, Siemens, SBI, HDFC BANK, NTPC, Ongc.  લાંબા ગાળા ના રોકાણ માટે આ છ મહીના નો સમય ઘણોજ મહત્વ નો ગણાશે.  તેજિ આવવા ની કોઇ શકયતા નથી.  પરંતુ રોકણ માટે નો શ્રેસ્ઠ સમય. દિવાળી 2009 સુધીમાં સેંન્સેકસ 15000 થી 16000 સુધી આવી શકે.

ડો.સુધીર શાહ ના નુતન વષાભિનંદન

 1. hello

  it was a nice experience sir to show yur site ,

  thnks sir

 2. Thanks, nice tips.
  I know this is not Tips, you are sharing your experience.

  Rima

 3. ટુંકા માં ઘનુબધુ સમજાવી દીધું.

  આભાર

  જયેશ ગાંધી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: