Shreenathji Application on Android Market..

 ” Shreenathji Application ” on Android Market..

Launching today at 7 pm ..  2nd February 2012

Have Mangala & Shringar Darshan on your Mobile, iPad, or on TV..

it’s  Free.. download from Android Market.

Note : Our intention is, to provide this application for Senior Citizens

who can not reach Shreenathji-Nathdwara

due to so many reasons..

can enjoy the Darshan on Mobile..iPad, or On Tv.

નાથદ્વારા માં બિરાજમાનશ્રી  ”” શ્રીનાથજી “” ના દર્શને

 ઘણા પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો ખાસ કરીને વડીલ વર્ગ 

 ઘણા બધા કારણોસર જઈ શકતા નથી 
 તેઓ માટે આ રજૂઆત કરવામાં આવેલ છે …
 ઘરે બેઠા ઇપોડ, મોબાઇલ, કે ટીવી પર 
” મંગલા ” ના તથા ” શ્રીંગાર ” ના દર્શન કરી શકશે.
 તમને એમજ લાગશે કે તમે શ્રીજી ની સન્મુખજ 
 દર્શન કરો છો. 
 ખાસ નોંધ : હેતુ અમારો એટલોજ કે વડીલ વર્ગ અને  આજનો યુવા વર્ગ 
   રોજ દર્શન નો લાભ લે અને “” શ્રીનાથજી “” નો જય જય કાર કરે.
  1. very intresting

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s