Amitabh Bachchan Horoscope

“” Ten years ago in the year 2000, when the

entire world was celebrating the new century,

I was celebrating my disastrous fortune.

There were no films, no money, no company,

a million legal cases against and the tax authorities

had put notice of recovery on my home. “”…

writes Amitabh Bachchan on his blog

bigb.bigadda.com  ( day 892 )

ઉપરોક્ત લાઈન અમિતાભ બચ્ચને પોતાના

બ્લોગ પર ૨૮/૨૯-૦૯-૨૦૧૦ નાં લખી છે .

વાંચીને મને તે સમય યાદ આવી ગયો.

તેમની જન્મકુંડળી માં તે સમયે જન્મના શનિ

પરથી ગોચર નો શનિ પસાર થઈ રહ્યો હતો.

કુલી ફિલ્મ માં જયારે અમિતાભ ને શુટિંગ

વેળા વાગ્યું હતું ત્યારે મારી ફિલ્મ પૂરી તો થશે કે કેમ

તે અંગે જાણવા માટે શ્રી મનમોહન દેસાઈ,

અમિતાભ ની જન્મકુંડળી લઈને મારી પાસે આવ્યા હતા ,

ત્યારે મે કહ્યું હતું કે અમિતાભ બચી જશે

પરંતુ ભવિષ્ય માં જ્યારે  જન્મના  શનિ પરથી

શનિ ગોચર નો પસાર થશે ત્યારે  આ

અમિતાભ ને શનિ નાં ખરાબ ફળ પણ ભોગવવાં પડશે.

તેમજ શનિની સાડાસાતી માં આ જાતક ને ઘણું બધું મળશે પણ.

કુંભ લગ્ન શનિ કેન્દ્ર માં ચોથે , ગુરુ કર્કનો ,રાહુ સિહ નો ,

સૂર્ય શુક્ર મંગલ બુધ કન્યાના  , ચંદ્ર તુલા નો , કેતુ લગ્ને.

ફરી એકવાર આ વ્યક્તિ ને હાલ માં શનિ ની સાડાસાતી ચાલી રહી છે.

શારીરિક તકલીફ થી સમભાળવું પડશે. આ જીવનની છેલી સાડાસાતી.

ઈશ્વર તેમને સદાય સહાય કરે તેવી શુભેચ્છા

ડૉ સુધીર શાહ

Visit Next  : Suhani Yade…22

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s